Abtak Media Google News

વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ ગાંધીનગર ખાતે તા. ૧૮ થી ૨૦ જાન્યુઆરી-૨૦૧૯ દરમિયાન યોજાનાર છે. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેનાર એમ.એસ.એમ.ઇ. એકમોને માર્કેટ ડેવલપમેનટ આસિસ્ટન્ટ સ્કીમનો લાભ મળશે.

49898209 2276699872382920 3495530245623119872 N

આ વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની સંપૂર્ણ તૈયારીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહાત્મા મંદિરની મુલાકાત લીધી હતી. અને વ્યસ્થાના ભાગરૂપે તમામાં તપાસ હાથ ધરી હતી. આ વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯માં દુનિયા ટોપ મોસ્ટ લોકો ઉપસ્થિત રહેવાના છે.

49947599 2276699732382934 4344142378026663936 N
50247484 2276699665716274 2295574949294768128 N
49301946 2276699659049608 1778729515585896448 N
49897145 2276699779049596 713769967698313216 N
50264363 2276699879049586 937226679338663936 N
49178162 2276699805716260 2810778326812065792 N 1
50221178 2276699712382936 2637618869073608704 N

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.