Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સતત બીજીવાર રાજ્ય શાસનનું દાયિત્વ સંભાળ્યા બાદ આજે સવારે આદ્યશક્તિ અંબાજી માતાજીના દર્શન પૂજન અંબાજી યાત્રાધામમાં કર્યા હતા..

Whatsapp Image 2018 04 04 At 11.08.21 Amશ્રી વિજયભાઈ ગઇ રાત્રે અંબાજી પહોંચ્યા હતા અને આજે સવારે માતાજીના પૂજન અર્ચન શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે કર્યા હતા. તેમણે રાજ્યના સૌ નાગરિકોની સમગ્રતયા સુખાકારી શાંતિ સલામતી અને રાજ્યના ઉત્તરોત્તર વિકાસમાં દૈવીશક્તિ ના કૃપા આશિષ સદાય વરસતા રહે તેવી પ્રાર્થના માતાજીના શ્રીચરણોમાં કરી હતી.

Whatsapp Image 2018 04 04 At 11.08.43 Am(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Whatsapp Image 2018 04 04 At 11.08.57 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.