Abtak Media Google News

સ્માર્ટફોન બનાવનાર કંપની વિડિયોકોન ભારતમાં videocon metal pro 2 લોન્ચ કરી દીધો છે. આ એક બજેટ સ્માર્ટફોન છે. આની કિંમત ૬,૯૯૯ રૂપિયા છે. તેમજ આ ફોન સાથે કંપની ૧૦૦ દિવસની રિપ્લેસમેન્ટ વોરંટી આપી રહી છે. આ ઉપરાંત કં૫નીએ આ સ્માર્ટફોનને ગ્રે અને ગોલ્ડ કલરમાં લોન્ચ કર્યો છે.

ફિચર :

૫ ઇંચ એચડી ડિસ્પલે

૧.૨૫ ગીગાહટ્ઝનું કવોડોર મીડીયાટેક ૬૭૩૭ પ્રોસેસર

2 GB RAM

ઇન્ટરનલ મેમેરી 16 GB

માઇક્રોએસડી કાર્ડ 126 GB

ડ્યુલ સિમ

કેમેરો :

૧૩ એમપીનો રિયર કેમેરો

વિડિયો કોલિંગ માટે ૩.૨ એમપી ફ્રન્ટ કેમેરો

આ ઉ૫રાંત 4 G નેટવર્ક સપોર્ટ સાથે વાઇફાઇ, બ્લુ ટુથ, જીપીએસ, એફએમ રેડિયો અને માઇક્રો યુએસબી ઓપ્શન આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.