ઇડરગઢ પર આવેલા દોલત વિલાસ પેલેસ અને રુઠી રાણીના માળીયા પર યુવાનો જીવના જોખમે સ્ટન્ટ કરતાં હોય તેવો વિડીયો વાયરલ થયો છે.યુવાનોએ જીવના જોખમે સ્ટન્ટ કરી ડ્રોનથી બનવ્યો વિડીયો.
આ અગાઉ આ જ જગ્યા પર વર્ષમા બે યુવાનોના મોત થયા છે.વહીવટી તંત્રની બેદરકારીથી પ્રાચીન સ્થાપત્યો પર સ્ટન્ટ કરી રહ્યા છે.
સમાન્ય રીતે હેરિટેજ જગ્યા પર ડ્રોન ઉડાડવા માટે પરમીશન લેવી પડતી હોય છે પણ આ ડ્રોન કોની પરમીશનથી ઉડાડવા આવ્યું તે જોવાનું રહ્યું.
Trending
- આલિયા ભટ્ટની સુંદરતામાં મોંઘેરા ઘરેણાં અને સાડીએ ચાર ચાંદ લગાવ્યા
- અદિતિ રાવ હૈદરી પછી, તાપસી પન્નુએ તેની વીંટી બતાવી ઈશારો કર્યો
- શહેનાઝ ગિલની આંખોના કાજલે અને ચહેરા પરના સ્મિતએ મનળા મોહી લીધા…..
- સ્ટાઇલિશ આઇકોન સુરેશ રૈનાનો સુપર લુક
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!