Abtak Media Google News

એસ .કે લાંગાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે વાયબ્રંટ ખરા અર્થમાં ગુજરાતના વિકાસમાં અહમ ફાળો ભજવે છે. વાયબ્રંટ ખરા અર્થ માં વાયબ્રન્સી ધરાવે છે. એટલે કે આફ્રિકાના 54 દેશ માંથી 52 દેશ ભાગ લે તેજ વાયબ્રંટની મહત્વતા દેખાડે છે. એટલે વાયબ્રંટ ગુજરાતના વિકાસમાં અહમ ફાળો રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.