બોલિવૂડના પીઢ અભિનેતા શશિ કપૂરનું ૭૯ વર્ષની વયે નિધન થયું છે. તેમનું અવસાન લિલાવતી હોસ્પિટલમાં થયું હતું. શશિ કપૂરના નિધનથી ફિલ્મ જગતમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. સિનેમા સાથે જોડાયેલી અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી છે. આવતીકાલે અંતિમવિધિ થશે.
Loading...