Abtak Media Google News

સ્કર્ટ એવો પોશાક છે, જે આજકાલથી નહીં, પણ સૈકાથી દેશ-વિદેશની યુવતીઓના વોર્ડરોબમાં સ્થાન ધરાવતો રહ્યો છે. યુવતીઓ માટે તો સ્કર્ટ એક કમ્ફટેંબલ આઉટફિટ હોવાની સાથોસાથ તેમની પર્સનાલિટીને સ્માર્ટ લુક આપવામાં પણ મહત્વનો ફાળો પ્રદાન કરે છે.

1.વીરો મોડા મહિલા સ્કર્ટ:

12
દુનિયાભરની યુવતીઓને મનગમતો આ પોશાક તેઓ પોતાને જે રીતે અનુકૂળ લાગે એ રીતે પહેરે છે. અત્યારે સ્કર્ટમાં લેટેસ્ટ સ્ટાઇલ ચાલે છે, આની લાક્ષણિકતા એ છે કે યુવતીઓ જ નહીં, વર્કિંગ વુમન પણ પહેરી શકે છે અને ગૃહિણી પણ.તે ઉપરાંત, તેમાં એ લાઇન, ઘેરદાર અને ફ્રિલવાળા મેકસી સ્કર્ટની સ્ટાઇલ પણ બનાવવામાં આવે છે.

2.સ્ટાઇલસ્ટોન વિમેન્સ પ્લેઇટેડ સ્કર્ટ:

Wd
સ્કર્ટ કમરના ભાગે થોડા ફિટિંગવાળા અને નીચેથી ઘેરવાળા હોય છે. મેકસી સ્કર્ટની ફેશન એક રીતે જોતાં ઘણી જુની છે. તેનો ઈતિહાસ જુઓ તો, સોળમી-સત્તરમી સદીમાં આવા સ્કર્ટ વિદેશની મહિલાઓ અને યુવતીઓ પહેરતી હતી. સમયની સાથે આ ફેશને ભારતીય ફેશન જગતમાં પ્રવેશ કર્યો અને ભારતની યુવતીઓ અને મહિલાઓએ આ આરામદાયક અને સગવડભર્યો પોશાક અપનાવી લીધો.

3.ટોમી હિલ્ફીગર સિન્થેટીક બોડીકોન સ્કર્ટ:Untitled 6
હવે તો ફેશન ડિઝાઈનર્સ પણ યુવતીઓની પસંદગીને ધ્યાનમાં રાખીને પોતાના કલેક્શનમાં મેકસી સ્કર્ટમાં વિવિધ પ્રયોગ કરીને તેને વધારે સ્ટાઇલશિ લુક આપે છે. તેમાં પેચવર્ક કરીને એની સાથે મેચિંગ ટોપ કે કુર્તી અથવા તો પહોળા બેલ્ટ સાથે સ્કર્ટ અને ટોપને જોડીને એક અલગ જ પેટર્ન તૈયાર કરે છે.

4.ડીજે અને C સિન્થેટીક પ્લેટેડ સ્કર્ટ:

Wda
જે પહેરનારને બધાંથી અલગ અને યુનિક પોશાક પહેર્યો હોવાની અનુભૂતિ કરાવે છે. આની લાક્ષણિકતા એ છે કે આવા મેકસી સ્કર્ટ ઉનાળામાં તો આરામદાયક રહે જ છે. તે સાથે શિયાળા અને ચોમાસામાં પણ તે પહેરી શકાય છે. વળી, તેની સાથે દરેક પ્રકારની એક્સેસરિઝ પહેરી શકાતી હોવાથી યુવતીઓ માટે આ પોશાક મનપસંદ છે.

5.માર્ટિની મહિલા મરૂન રફલ સ્કર્ટ:

10
તમે ઇચ્છો તો તેની સાથે બીડ્સની લોંગ માળા પહેરો, હાથમાં બ્રોડ બ્રેસલેટ કે કડું અને કાનમાં મોટી કડી પહેરો કે પછી હાથમાં વુડન કડાં પણ પહેરી શકો છો. મેકસી સ્કર્ટ સાથે દરેક પ્રકારની એક્સેસરિઝ પહેરીને તમે તમારી પર્સનાલિટીને ઓર નિખારી શકો ફેશન.

6.બેરીલશ ફ્રન્ટ સ્લિટ એ-લાઇન કેઝ્યુઅલ સ્કર્ટ:

Wdf

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.