Abtak Media Google News

વિજચોરોમાં ફફડાટ: અનેક ચોરીની ઘટનાઓ સામે આવી

વડિયા અને તાલુકાના અનેક ગામોમા વિજ ચેકીંગના દરોડા ૨૦ ટીમો દ્વારા કાફલા સાથે ચેકીંગ કરવામા આવેલ અલગ અલગ ૨૦ ગાડીઓ અને ૨૦ ટુકડીઓ દ્વારા વડિયા તેમજ વડિયા તાલુકાના મોરવાડા,સુલતાનપુર,દેવળા,હનુમાન ખીજડીયા,ચારણીયા સહીતના ગામોમા વિજ દરોડા પડયા વડિયા પોલીસને સાથે રાખી ૧૫૦ કનેકશન મા ચેકીંગ હાથ ઘરાયુ જેમા ૫૪ કનેકશનમા વિજ ચોરી પકડાઈછે તેમા ૫ લાખ જેવો દંડ ફટકારવામા આવેલછે આ તકે વડિયા તેમજ આસપાસના ગામોમા વિજ ચોરોમા ફફડાટ ફેલાઈ જોવા મળી રહેલ આ અંગે વડિયાના નાયબ ઈજનેર સાંગાણીએ જણાવેલકે આજે વહેલી સવારથી અલગ અલગ ૨૦ જેટલી ટીમો બનાવિ અલગ અલગ ગામામા વિજ ચેકીંગ હાથ ઘરેલ જેમા અનેક વિજ ચોરીની ઘટનાઓ સામે આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.