Abtak Media Google News

સાધુ સંતો, સમાજના અગ્રણીઓ સહિતના આપશે હાજરી: ‘અબતક’ને આપી વિશેષ વિગતો

વૈષ્ણવ સાધુ (વૈ.બા.) નારી શકિત મહિલા મંડળ રાજકોટ દ્વારા આયોજીત જીવન સાથી પસંદગી મેળો તા.૨૯ને રવિવાર રોજ સવારે ૮ થી ૨ સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ પેડક રોડ, સેટેલાઈટ ચોક સંત જ્ઞાનેશ્વર સ્કુલની સામે યોજવામાં આવશે.Dsc 0457

આ શુભ પ્રસંગે મહંત લક્ષ્મીદાસબાપુ ગરણી, મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર જગજીવનદાસબાપુ જૂનાગઢ, મહંત સીતારામબાપુ (વડવાળાની જગ્યા) ગોંડલ, મહંત અજયબાપુ સવરા મંડપ, જૂનાગઢ, મહંત દયારામડાડા લોડાઈ-કચ્છ, કથાકાર પ્રભુદાસબાપુ વાવડી, કથાકાર વિશ્નુંદાસબાપુ દાણીધારીયા, ખોખરી, કથાકાર ભકિત રામબાપુ સાવરકુંડલા, મહંત, રસીકબાપુ આપાદેદાની જગ્યા ગરણી, રામકૃષ્ણદાસબાપુ દુધરેજીયા, પાલીતાણા, કથાકાર લાલદાસબાપુ દેશાણી રાજકોટ, શુભાષગીરીબાપુ મહંત ચોટીલા, મહંત રજનીશ ગીરીબાપુ હિંગળાજ મંદિર ચોટીલા, કાનજીડાડા સંતકુપા હોટલ, નખત્રાણા કચ્છ મહંત પ્રભુદાસજીબાપુ દેશાણી રાજકોટ વિરનગર મંડળ હાજરી આપી આર્શીવાદ આપશે આ સુંદર કાર્ય બદલ મોરારીબાપુએ અભિનંદન પાઠવેલ છે.

આ શુભ પ્રસંગે કરશનદાસબાપુ દેશાણી મુખ્ય સહાયક, જીજ્ઞેશભાઈ દેશાણી સહાયક, રવિદાસબાપુ ગોંડલીયા મુ.માર્ગદર્શક નિવૃત નેવી ઓફીસર મહંત રમેશભાઈ ગોંડલીયા, ચંદુભાઈ દેશાણી દેશાણી ઈગ્લીશ કલાસીસ, રાજેશભાઈ દેશાણી વિનાયક વિદ્યામંદિર, હિંમતભાઈ રવિબાપુ ગોંડલીયા, સાધુ સમાજ, ભાજપ અગ્રણી, કૈલાશભાઈ દુધરેજીયા જામનગર, ભુપતભાઈ ગોંડલીયા, ભીખારામભાઈ કાપડી ૐ શ્રી આશાપૂરા પ્રગતી મંડળ, તુલશીભાઈ ગોંડલીયા, ભોગીભાઈ ગોંડલીયા, વિષ્ણુદાસબાપુ દેશાણી, ગુ.સા.સ. પ્રમુખ મુકેશભાઈ દેશાણી પ્રમુખ ડો. વિજયભાઈ દેશાણી, દિનેશભાઈ સરપદડીયા, હિતેશભાઈ ગોંડલીયા, પ્રમુખ બાલક્રિશ્ર્નભાઈ ગોંડલીયા, મનોજભાઈ મેસવાણીયા ગુજરાત થયુ. સંગઠન પ્રમુખ, નટુભાઈ હરીયાણી નિવૃત જી.શિ.અ. પ્રકાશભાઈ દુધરેજીયા મહંત જલારામભાઈ ગોંડલીયા, પ્રફુલભાઈ દુધરેજીયા સહાયક વલ્લભભાઈ ગોંડલીયા કે.વી. વીડીયો, કાંતીભાઈ કેટરર્સ, ડો.કરણરાજ વાઘેલા ડીસીપી રાજકોટ, બી.ટી. વાઢીયા પીઆઈ વાંકાનેર, ઠાકર સાહેબ પીઆઈ બી ડીવીઝન રાજકોટ, તથા મહિલા અગ્રણીઓ પુનમબેન ગોંડલીયા લોકગાયીકા, રાજકોટ માયાબેન દુધરેજીયા લોક ગાયીકા ભાવનગર હાજરી આપશે.

પ્રમુખ પ્રજ્ઞાબેન દેશાણી, નારી શકિત મહિલા મંડળ રાજકોટ, ખ્યાતીબેન સરપદડીયા ઉ.પ્રમુખ શિતલબેન દેશાણી મંત્રી નીતાબેન હરિયાણી સહમંત્રી રૂપલબેન ગોંડલીયા, સલાહકાર તથા રીના બેન દુધરેજીયા, સોનલબેન ગોંડલીયા, શોભનાબેન દેશાણી, કૈલાસબેન ગોંડલીયા, તથા આદર્શભાઈ તથા તુલસીભાઈ ગોંડલીયા તથા કપીલભાઈ દુધરેજીયા તથા પિન્ટુભાઈ દેશાણી રમેશભાઈ હરિયાણી, તથા રાજેશભાઈ દેશાણી સહિતના મહિલા અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.