Abtak Media Google News

ઉનાળુ વેકેશનના પ્રમ અઠવાડિયામાં શે કામગીરી: બાર એસોશીએશનને સહકાર આપવા કરી અપીલ

પેન્ડીંગ કેસોનો ભરાવો યો હોવાી કોર્ટની કામગીરીનું ભારણ વધ્યું છે. આ કેસોનો નિકાલ કરવા માટે સુપ્રિમ કોર્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે અને બન્ને તેટલી ઝડપી કામગીરી ાય તેવા આદેશો આપવામાં આવ્યા છે. આ કામગીરી અંતર્ગત ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશોએ વેકેશનના સમયગાળામાં પણ કામગીરી કરવાનો નિર્ણય કર્યો છે. ઉનાળુ વેકેશનના પહેલા અઠવાડિયામાં બાર એસો. પાસે સહકારની માંગણી કરવામાં આવી છે જેી વર્ષોી પેન્ડીંગ પડેલા કેસોનો નિકાલ ાય અને કોર્ટની કામગીરી ભારણ પણ ઘટે.

આ કામગીરીમાં સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટ આરટીઆઈ એકટીવિસ્ટ અમીત જેઠવા મર્ડર કેસમાં ચુકાદો આપી શકશે નહીં. જો કે, બીજા કેસો ઉપર સુનાવણી કરવામાં આવશે. વધુમાં નરોડા હત્યાકાંડની પણ સુનાવણી શે. આવી રીતે મહત્વના કેસને હામાં લઈને ગુજરાત હાઈકોર્ટ વેકેશનના સમયગાળાનો ઉપયોગ કરશે અને કેસનો ભરાવો ઓછો ાય તે દિશામાં કામગીરી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.