Abtak Media Google News

રાજકોટ શહેર ભાજપ અગ્રણી મયુર શાહ પણ સાથે રહેશે

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દેશના અલગ અલગ રાજયોના ભાજપના નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલ આજથી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે. તેઓ જામનગર, દ્વારકા અને જુનાગઢ જીલ્લાના અગ્રણી સાથે બેઠક કરશે. રાજકોટ શહેર ભાજપના અગ્રણી મયુર શાહ પણ તેઓની સાજે જોડાશે.

આ અંગે વધુ માહીતી આપતા રાજકોટ શહેર ભાજપના પૂર્વ કોષાઘ્યક્ષ મયુરભાઇ શાહે જણાવ્યું હતું કે ઉત્તરા ખંડના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના સાંસદ રમેશ પોખરિયાલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે તેઓ જામનગર શહેર તથા જીલ્લો દેવભુમિ દ્વારકા અને જુનાગઢ શહેર તથા જીલ્લામાં મીટીંગો લેશે અને વિવિધ સમાજના લોકોને મળશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.