લોકડાઉનની છુટછાટ બાદ સૌરાષ્ટ્રને ટ્રેનન માળતા ઉષાબેન કુસકીયાએ તંત્રને રજૂઆત કરી

લોકડાઉન ની છુટછાટ બાદ ૨૦૦ માંથી સૌરાષ્ટ્ર ને એક પણ ટ્રેન નહી… ઉષાબેન કુસકીયા.. સત્વરે યોગ્ય કરવા રેલવે મંત્રાલય ને સૌરાષ્ટ્ર ને ટ્રેનો ફાળવવા માંગણી.

લોકડાઉન બાદ સામાન્ય માણસો માટે ટ્રેનો શરૂ કરવા માં આવતા લોકોનું જન જીવન ધબકતુ કરવા રેલવે મંત્રાલય દ્વારા ૨૦૦ ટ્રેનો શરૂ કરવામાં આવેલ છે.

પરંતુ જ્યાં સૌથી ઓછી કોરોના ની અસર ધરાવતા સૌરાષ્ટ્ર ને એક પણ ટ્રેન ન ફાળવાતા સૌરાષ્ટ્ર ને અન્યાય થઈ આવતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુશકીય દ્વારા આ બાબતે યોગ્ય કરવા રેલવે મન્ત્રાલય ને રજૂઆત કરેલ હોવા નુ અખબારી યાદી માં જણાવાયું છે

Loading...