Abtak Media Google News

બદલાતા મોસમને કારણે વી સામાન્ય બની ગયું છે. બદલાતી ઋતુ બીમારીઓને પણ જન્મ આપે છે. જો આ મોસમમાં તમે જરા પણ ધ્યાન ન આપો તો એનાી ઘણો ફર્ક પડી જાય છે. આ મોસમ એવી છે જેમાં દિવસે ગરમી અને સાંજે શરદી હોય છે. જેના કારણે આ સમસ્યા જલદીી ફેલાવા લાગે છે.

ગરમ કપડાં પહેરવા જેનાથી શરીર ઠંડું ન પડી જાય. પરંતુ એવું જરૂરી ની કે આનાી તમારું શરીર અંદરી ગરમ રહે. આજે અમે તમને એવી કેટલીક ચીજો વિશે બતાવી રહ્યા છે. જેને પોતાના રોજિંદા જીવનમાં શામેલ કરવાી સરદી તમારાથી દૂર ભાગી જશે. અને તમારું સ્વાસ્થ્ય પણ સુધરી જશે.

આદુવાળી ચા

ઘણા લોકોની આદત હોય છે કે ઊઠતાની સો તેઓને ચા પીવા જોઈએ. જેનાી તેઓના શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે. સવાર-સવારે અવા દિવસના કોઈ પણ સમયે ચાથી સારું શું હોઈ શકે. સરદીમાં પોતાને ગરમ રાખવા માટે સૌથી સસ્તો અને સારો ઉપાય છે પરંતુ ચા સો આદુ ઉમેરીને પીવાી તમને શરદી સો રક્ષણ મળે છે.

લીલા મર્ચા

વીટામીન સી, ઈ અને ફાઈબરની સો લીલા મર્ચા એન્ટીઓક્સિડન્ટ હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. એને ખાવાથી કેન્સર જેવા રોગોી બચી શકાય છે. એને ખાવાી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. ઠંડીથી બચવા માટે સારો ઇલાજ છે.

હળદર

હળદરના ગુણો અઢળક છે. એમાં એવા એવા ગુણો છે જે નાની નાની બીમારીઓ સામે લડવા મદદ કરે છે.

જો તમે પણ શરદીઓી બચવા માંગતા હો તો એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર ભેળવીને રોજ પીઓ. એમ કરવાથી’ઠંડી ભગાવવા સો તમને આરામ મળશે.

ડુંગળી

ડુંગળીના પણ ઘણાં ઔષધીય ગુણો છે. ડુંગળી તો મોટા ભાગના લોકો માટે રોજિંદા જીવનનો ભાગ છે જ. એની સો સો તે શિયાળામાં પણ તમને મદદ કરી શકે છે. એટલું જ નહિ શિયાળામાં તમારા રોજના ડાયેટમાં ડુંગળીને સમાવવાી તમને શરદી સામે લડવામાં રક્ષણ મળશે એટલું નહિ તમારા શરીર પણ ગરમ રહેશે.

ડ્રાઇ ફ્રુટ્સ

સૂકાંમેવા તમે વર્ષના કોઈ પણ સમયે ખાઈ શકો છો, જેમ કે ખજૂર, સૂકી દ્રાક્ષ અને બીજા સૂકાં મેવાનું સેવન કરવાથી તમને ઠંડી સામે રક્ષણ મળે છે. સો જ તમારું સ્વાસ્થ્ય પણ સારું થાય છે. અને ઠંડીથી બચી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.