Abtak Media Google News

૨૦૦૦ વિદ્યાર્થીઓને આવવા જવામાં પડતી ભારે હાલાકી: રાજુ જુંજા

રાજકોટમા સૌ.યુનિ. પાછળ આવેલી સમરસ હોસ્ટેલમાં દિકરા દિકરીઓ મળી ૧૮૦૦ થી ૨૦૦૦ વિદ્યાર્થીઓ રહે છે. જેમને આવવા જવા માટે એકમાત્ર કાચો રસ્તો હોય જેમાં ચોમાસામાં પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હોય કર્યું હતુ તંત્ર દ્વારા આ રસ્તો તાકીદે બનાવવા સામાજીક અગ્રણી રાજુ જુંજા અને નિશ્ર્ચલ જોષીએ માંગણી કરી છે.Press Note 1

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.