‘હું પણ ફરી આત્મનિર્ભર’ કાર્યક્રમમાં કાયાપલટ પ્રોડક્ટનું અનાવરણ

કહેવાય છે કે મંજિલ નક્કી હોય તો  રસ્તા આપોઆપ નીકળે છે તેવી રીતે જ આત્મનિર્ભર એ એવી મંઝિલ છે કે જેમાં રસ્તા આપોઆપ નીકળે છે લોકોની પ્રાથમિક જરૂરિયાતો અને આજીવિકા અને સ્વાવલંબી બનાવવા આત્મનિર્ભર અભિયાન શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આ અભિયાનના માધાય હેઠળ કુમકુમ બ્યુટીપાર્લરના અંજુબેન પાડલીયા દ્વારા હું પણ ફરી આત્મનિર્ભર પ્રોગ્રામ શરૂ કરી તેમની કાયા પલટ પ્રોડક્ટનું યોગ્ય માર્ગદર્શન દ્વારા જે મહિલાઓ તેમજ બીયુટીસન બેહનો ને આત્મનિર્ભર બનવું છે તેમની માટે આ પ્રોડક્ટ ખુબ જ સફળ સાબિત થઈ શકે છે આ પ્રોડક્ટની ખાસ બાબત એ છે કે ઘરેલુ સ્ત્રી તેમજ ગૃહ ઉદ્યોગ માં જોડાયેલી કોઈ પણ મહિલા તે પણ પ્રોડક્ટનું વેચાણ કરી અને  સારી આજીવિકા પ્રાપ્ત કરી શકે છે તેવી જ રીતે બીયુટીસન બેહનો પ્રોડક્ટનો ઉપયોગ કરી પોતાના વ્યવસાયને ખૂબ જ આગળ વધારી શકે છે અને એક યોગ્ય આજીવિકા પ્રાપ્ત કરી શકે છે આયુર્વેદ થી બનેલી આ પ્રોડક્ટ ખૂબ જ આરોગ્યવર્ધક છે જે માત્ર તમારા શરીરની કાયાપલટ નહીં પરંતુ તમારા બેંક બેલેન્સ ની પણ કાયાપલટ કરી શકે છે હાલ બ્યુટિશિયન મા કોરો નાના કે એને લીધે વ્યવસાય ટપ પડી ગયો છે ત્યારે આ પ્રોડક્ટથી તેઓ પોતાનું અને ગ્રાહકનું બંનેનું કાયાપલટ કરી શકે છે અંજુબેન પાડલીયા રાજકોટ તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માં આ પ્રોડક્ટ નું લોન્ચ કરી મહિલાઓ તેમજ બીયુટીસન વ્યવસાય સાથે સંકળાયેલા દરેક વ્યક્તિઓને આત્મનિર્ભર તરફનું એક પગલું ભરવા અભિયાન શરૂ કર્યું છે ત્યારે અમદાવાદ અને સુરત ખાતે સેમિનારો શરૂ થઈ ગયા છે

ત્યાર બાદ વિવિધ જિલ્લાઓમાં સેમિનાર યોજી મહિલાઓ તેમજ બ્યુટિશિયન વ્યવસાયને એક નવી તક મળે તેવી ક્રાંતિ શરૂ કરવામાં આવી છે.

કુદરત કા કરિશ્મા પર્યાય કાયાપલટ: આરતી વખારિયા (બ્યુટીશ્યન)

બ્યુટિશિયન આરતી વખારિયા એ અબતક સાથે ની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે હું પણ ફરી આત્મનિર્ભર આ પ્રોગ્રામમાં હું છેલ્લા દસ દિવસથી જોડાઈ છું ત્યારે આજે અમદાવાદ ખાતે મેં આ સેમિનારનું આયોજન કર્યું છે કાયાપલટ પ્રોડક્ટ અમારા બ્યુટિશિયન વ્યવસાય માટેની ખૂબ જ મહત્વપૂર્ણ કડી સાબિત થઇ શકે છે જે અમારા વ્યવસાયની નવી કાયા પલટ થઈ શકે છે આજે આ સેમિનાર દ્વારા અમે ઘરેલુ સ્ત્રીઓને પણ આત્મનિર્ભર કઈ રીતે બની શકશે આ પ્રોડક્ટના વેચાણ કરી તેમજ બીયુટીસન બહેનોને જ્ઞાન આપી તેમના સલૂન પર  વિવિધ ટ્રીટમેન્ટ આપી અને કાયપાલટ પ્રોડક્ટનો ઉપયોગ કરી ખૂબ સારી આજીવિકા મેળવી શકે છે.

હું પણ ફરી આત્મનિર્ભર કાયાપલટની નવી પહેલ: અંજુબેન પાડલીયા બ્યુટીશ્યન કમ નેચરોથેરાપીસ્ટ (કાયપાલટ ફાઉન્ડર)

બીયુટીસન કમ નેચરોથેરાપીસ્ટ કાયાપલટ પ્રોડક્ટ ફાઉન્ડર અંજુબેન પાડલીયા એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે હેલ્થ અને બ્યુટી ને ફ્યુઝન કરી બ્યુટિશિયન બહેનોને કેવી રીતે આગળ લઈ જવા તેમની આજીવિકા માં વધારો કઈ રીતે કરી શકાય તેવા યોગ્ય માર્ગદર્શન હેઠળ  આત્મનિર્ભર પ્રોગ્રામ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું કોરોના ની અસરને કારણે જે બીયુટીસન બહેનો તેમના વ્યવસાયમાં મંદિ આવી છે તેઓની માટે તેમની આજીવિકા અને કઈ રીતે વધારવી એના માટે આ માધ્યમ ખુબજ મહત્વપૂર્ણ ગણી શકાય સ્કીન કેર ને પણ આ સેમિનારમાં આવરી લેવામાં આવ્યું છે સેમિનારમાં ઘણા બધા બીયુટીસન બહેનો સાથે આત્મનિર્ભર બનવા ઘરેલુ સ્ત્રીઓ પણ આવી પહોંચી છે ફતળશક્ષફ નો મુખ્ય ઉદ્દેશ જ્ઞાન સાથે આત્મનિર્ભર બનાવવાનો છે બયફીશિંભશફક્ષ બહેનો માટે ખૂબ જ જરૂરી દરેક માહિતીને વિગતવાર ચર્ચા કરી સમજાવવામાં આવશે આવી છે આ સાથે કાયાપલટ પ્રોડક્ટનું અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે જે દરેક મહિલાઓને આત્મનિર્ભર બની સોનેરી તક મળી શકે તેવા હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું મધમાંથી પીમ્પલ ટ્રીટમેન્ટ શીખવાડી મેડી ક્યોર તેમજ હેર સ્પા જેવી ટ્રીટમેન્ટ સેમિનાર દ્વારા રજૂ કરવામાં આવી આ સેમિનાર થકી બીયુટીસન બહેનો પોતાના વ્યવસાય ને નવી દિશા નવી તકો આપી શકે છે આજનો સેમીનાર ખૂબ જ સફળ રહ્યો અને દરેક ઉપસ્થિત બહેનોને અહીં કંઈક નવું જાણવા મળ્યું તેમજ પોતે આત્મનિર્ભર તરફ પગલાનુ મંડાણ કર્યું છે.

Loading...