બિનજરૂરી બેઠુ રહેવું એ ‘ડિપ્રેશન’ને નોતરે છે

૧૮ વર્ષની વય સુધીના નવયુવાનોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધુ: ૧૧ થી ૧૭ વર્ષના યુવાનો પોતાનો સમય કોઈપણ પ્રવૃત્તિ વગર વિતાવે છે

નાના બાળકોને તરુણ અવસ્થા ખેલકૂદ અને રમત ગમત માં પરોવાયેલા રહેવાનું સમય ગણવામાં આવે છે નાના બાળકો અને ખાસ કરીને તરુણ વયના અને એક જગ્યાએ બેસી રહેવું માનસિક રીતે તણાવગ્રસ્ત થઈ જવાનું જોખમ વધારે છે તાજેતરમાં જ લંડનના નિષ્ણાત મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસ બાદ રજુ કરેલા તારણોમાં જણાવ્યું છે કે કોઈપણ કરુણ એક જગ્યાએ દિગ્મૂઢ બનીને લાંબો સમય સુધી બેસી રહેવાની ટેવ ધરાવતો હોય તો તેની માનસિક અવસ્થા પર મોટું જોખમ ઊભું થઈ શકે એક સંશોધન પત્ર માં અલાર્મ સેટ રજીસ્ટ્રી દ્વારા જણાવાયુ છે કે માનસિક સ્વસ્થતા માટે હળવી કસરત અને કોઈપણ પ્રકારની એક કલાક સુધીની હળવી પ્રવૃત્તિઓ જેવી કે ચાલવું અને નિયમિત વિશે તરત અને શારીરિક પ્રવૃત્તિ જેવા બાર પરિબળો માનસિક તણાવ દૂર કરવાના મુખ્ય ૧૦ પરિબળોમાં સામેલ થાય છે ખાસ કરીને અઢાર વર્ષની વય સુધીના તરુણો માટે એક જગ્યાએ બેસી રહેવું એ માનસિક રીતે સમસ્યા ઊભી કરનારું બને છે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ એ પણ શાંતિ માટે અનિવાર્ય હોવાનું તારણ માં જણાવાયું છે

આ સર્વેક્ષણમાં એવું સ્પષ્ટપણે સામે આવ્યું હતું કે જે કરુણા સાઇકલ ચલાવવાની પ્રવૃત્તિ ગોળ અને ચિત્રકામ ઈન્ટરનેટનો વપરાશ વિવિધ રમતો અશોકના પ્રવ્રુતીઓ અને દૂર સુધી ચાલવા ફરવા જવાની પ્રવૃતિઓમાં જે લોકો વ્યસ્ત રહ્યા હતા તેમની માનસિક સ્થિતિ ખૂબ જ સારી અને મૂડ માં હતી આ અભ્યાસમાં પ્રવૃત્તિ વ્યક્તિઓની વ્યક્તિગત માનસિક પરિસ્થિતિ નો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો જે લોકો પ્રવૃત્તિમય વેસ્તા માંથી પસાર કરવામાં આવ્યા હતા તેઓની માનસિક સ્થિતિ પ્રફુલ્લિત અને તેમનો મૂળ ખુબ જ ઊર્જામય હોવાનું બહાર આવ્યું હતું. એકલવાયું અને અતડાપણું અને કોઈપણ પ્રવૃત્તિમાં રસ ન આવે અને નીરસ કે તમે નકારાત્મક પરિબળો અંગેના સંશોધનમાં તરુણો માટે ખાસ કરીને પ્રવૃત્તિમય જીવનશૈલી અનિવાર્ય લાગી હતી આવા લોકો કે જે વૃત્તિઓથી દૂર રહેતા હોય છે તેઓને તાત્કાલિક માનસિક સારવારની સલાહ આપવામાં આવી હતી બીજા શબ્દોમાં કહીએ તો કિશોર અવસ્થા ના લોકોને નવરૂ બેસવું પાલવે નહીં.

આજના નવયુવાનો સૌથી વધુ અસમંજસની સ્થિતિમાં જોવા મળે છે

સર્વેમાં એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે બિનજરૂરી બેસી રહેવુ તે ડિપ્રેશનને આવકારે છે ત્યારે ૧૧ થી ૧૭ વર્ષના નવયુવાનોમાં આ પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. ૧૧ થી ૧૭ વર્ષના બાળકોમાં ઘણીખરી અસમંજસની સ્થિતિ પણ નજરે પડે છે ત્યારે તેઓમાં લેજીનેસ એટલે કે આળસનું પ્રમાણ વધુ પ્રમાણમાં નજરે પડતા તેઓએ કોઈ પ્રવૃતિ કરવી જોઈએ તે કરી શકતા નથી. ગેરવ્યાજબી અને ગેરવર્તન કરી તેઓ તેમનો કિંમતી સમય પસાર કરતા હોય છે અને જે કોઈ કામગીરી કરવાની હોય તેમાં એક મિનિટ પણ વિચાર કર્યા વગર તે કાર્ય કરે છે જેથી તેમનામાં ડિપ્રેશનનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. અલબત્ત આ સર્વેમાં એક વાત તો સ્પષ્ટ સામે આવી હતી કે જે લોકો અને ખાસ કરીને ૧૧થી ૧૭ વર્ષના લોકો પોતાનો સમય કોઇ પણ પ્રવૃત્તિ વગર વિતાવે છે કે નવરા થઈને લાંબો સમય સુધી એક જગ્યાએ બેસે છે તેમની માનસિક હાલત માં ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ સામે આવી હતી નવરો નખ્ખોદ વાળે એ કહેવત આ સર્વેમાં અક્ષર સ સત્ય પૂરવાર થઈ હતી જે લોકો કોઇપણ પ્રવૃત્તિ વગર નવરા બેસે છે તેમની માનસિક સ્થિતિ તણાવ સૌથી વધુ હોય છે અને તે માનસિક સ્વાસ્થ્ય માટે પણ જોખમી હોવાનું કંડોળાઈ જણાવ્યું હતું .

પ્રવૃત્તિ વગરનું જીવન આર્થિક અને સામાજિક રીતે જોખમી

આપણી તળપદી કહેવતમાં કોઈપણ વ્યક્તિને કામ વગર બેસી રહેવાની અને પ્રવૃતિ વગરના જીવનને આર્થિક અને સામાજિક રીતે જોખમી માનવામાં આવ્યું છે એક જગ્યાએ બેસી રહેવાથી માનસિક સ્થિતિ વધુ બગડે છે તે હકીકત આજના આધુનિક વિજ્ઞાને સ્વીકારી લીધી છે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ દરેક માટે અને ખાસ કરીને માનસિક તણાવ દૂર કરવા ઇચ્છતા લોકો માટે તો અનિવાર્ય છે સંશોધકોએ ૪૨૫૭ ઉપર હાથ ધરેલા સર્વેમાં યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા ૯૦ના દાયકાના જન્મેલા વ્યક્તિઓ પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો બાળકોને દસ કલાકની અપાયેલી પ્રવૃત્તિ અને સતત ત્રણ દિવસ સુધી ૧૨ ૧૪ અને ૧૬ વર્ષના પર્ણો પર કરવામાં આવેલા આ પ્રયોગથી એ વાત સિદ્ધ થઈ હતી કે બાળકો માટે એક જગ્યાએ દિગ્મૂઢ બનીને નવરુંબેસવું એ માનસિક તણાવનું કારણ પણ બને છે. જે લોકો પ્રવૃત્તિમય હોય તેના માનસિક તણાવનું પ્રમાણ ઘણું જ નીચું જોવા મળ્યું હતું

Loading...