Abtak Media Google News

વૃધ્ધ દવારા પક્ષીઓને ચણને કુતરાને બિસ્કિટ છેલ્લા ૨૦ વર્ષ થી ખવડાવવામાં આવે છે

સુરેન્દ્રનગર જિલ્લો એ સમગ્ર ગુજરાતમાં સેવા ભાવિ જિલ્લા તરીકે નામના મેળવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પક્ષીઓ ને ચન અને પશુઓ ને ઘાસ ચારો મળી જ રહે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક એવાં દાતા ઓ દવારા પક્ષી ઘર અને પક્ષીઓ ને પાણી પીવા માટે કુંડ નું વિસ્તરણ કરવા માં આવે છે.

ત્યારે હાલ ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પશુઓ અને પક્ષીઓ માટે પીવા ના પાણી ની ખૂબ મોટી અને ગંભીર સમસ્યા સર્જાય છે ત્યારે આ સમસ્યા નું નિરાકરણ માટે સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર જીવ દયા પ્રેમીઓ દવારા કુંડ અને ચાટો નું વિતરણ કરવામાં આવ્યું છે.

ત્યારે જોરાવર નગર વિસ્તાર ના સુભાસ રોડ ઉપર નાની એવી દુકાન ચલાવતા નરસિંહ ભાઈ દવારા છેલ્લા ૨૦ વર્ષ થી અબોલ પશુ અને પંખીઓ ની અનોખી સેવા કરવા માં આવે છે. આ નરસી ભાઇ દવારા  દરરોજ ૧૦ થી વધુ કૂતરાઓ ને બિસ્કિટ ખવડા માં આવે છે. જ્યારે પક્ષીઓ માટે ચન પાણી  ની પણ અનોખી વેવસ્થા કરવા માં આવે છે.ત્યારે આ નરસી ભાઈ સમગ્ર જોરાવર નગર માં સેવાકિય પ્રવૃત્તિ માં  હર હંમેશા આગળ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.