Abtak Media Google News

જે.જી.ક્લબ અમદાવાદ દ્વારા આયોજિત અને એસજીવીપી ગુરુકુલ છારોડીના યજમાન પદે યોજાયેલ (અન્ડર ૧૪) ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં, હિલવુડ ક્લબને ૩ ગોલે હરાવી એસજીવીપી રીબડા ગુરુકુલ ફુટબોલ ટીમ ચેમ્પીયન બનતા વિજેતા ટીમને પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ પ્રોત્સાહિત ઇનામ સો શુભાશીર્વાદ આપ્યા હતા. કોચ તરીકે પ્રેમસર રહ્યા હતા. વિજેતા વિધ્યાર્થીઓ નીવ કનેરીયા, આર્યન કોલેકર, હર્ષ ઢોલરિયા, ક્રિશ જાવિયા, દેવદત્તસિંહ જાડેજા, ભવદિપસિંહ ઝાલા, દેવ ભુટાણી,  સોહમ ડોબરિયા, ઓમ સોરઠીયા, મહમ્મદ કૈફ, યશવર્ધનસિંહ જાડેજા વિજેતા બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.