ઉમિયા મોબાઈલમાં સરપ્રાઈઝ ડિસ્કાઉન્ટનું ભારે આકર્ષણ

61

દિવાળીનો માહોલ જામ્યો છે. ત્યારે હાલ મોબાઈલ ફોન માર્કેટ વધુ ગરમાયું છે. ગીફટ આપવા માટે મોબાઈલ ફોન, ગેજેટસ, એસેસરીઝ વગેરેને લોકો વધુ પસંદ કરી રહ્યા છે. રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે આવેલ ઉમીયા મોબાઈલની વાત કરીએ તો અહી મોબાઈલ ફોન તો ખરા જ પરંતુ સાથોસાથ મોબાઈલ એસેસરીઝની પણ વિશાળ રેન્જ જોવા મળી રહી છે. આ ઉપરાંત આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટના એસ્ટ્રોન ચોક પાસે આવેલ ઉમિયા મોબાઈલમાં મોબાઈલ ફોન, મોબાઈલ એસેસરીઝની સાથે સ્માર્ટ ટીવી ઉપરાંત મ્યુઝીક સિસ્ટમની પણ વિશાળ રેન્જ મળી રહી છે. ત્યારે આ દિવાળી પર ઉમિયા મોબાઈલ રંગીલા રાજકોટ માટે દિવાળીને લઈને ધમાકેદાર ઓફર લઈને આવ્યા છે. યે દિવાલી ઉમીયા વાલી જેમાં ગ્રાહકો સરપ્રાઈઝ ડિસ્કાઉન્ટ ઉપરાંત વિવિધ ગીફટસ પણ મળી રહે છે.આ તકે ઉમિયા મોબાઈલના ઓનર બન્ટીભાઈએ જણાવ્યું હતુ કે અમારી પાસે મોબાઈલ ફોનની સાથે સાથે મોબાઈલ એસેસરીઝની પણ વિશાળ રેન્જ છે. ઉપરાંત મ્યુઝીક સિસ્ટમ અને ટીવીમાં પણ અમે લોકો માટે નવી ઓફર તેમજ વેરાયટી લઈને આવ્યા છીએ આ વખતે અમે યે દિવાલી ઉમિયા વાલી સ્લોગન સાથે ગ્રાહકો માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફરની સાથોસાથ ગીફટસ પણ લાવ્યા છીએ. દિવાળીનો માહોલ જામ્યોછે. અને લોકોનો ખૂબજ સારો રીસ્પોન્સ મળી રહ્યો છે.

Loading...