Abtak Media Google News

જેસીઆઇ ઉપલેટાના વર્ષ ૨૦૧૮ના પ્રમુખ જે.એફ.એમ. સુરેશ પરમારની ઝોન ડીરેકટર (એન.એલ.ટી.એસ) તરીકે પસંદગી થતા જેસીઆઇ ઉપલેટા ગૌરવની લાગણી અનુભવે છે.

જેસીઆઇ ઉ૫લેટાની સ્થાપના ૧૯૯૫ થી થયેલ ત્યારથી ર૩ વર્ષના સમયગાળા દરમ્યાન વ્યકિતત્વ વિકાસના કાર્યક્રમો તથા તમામ સામાજીક સેવાકીય આરોગ્ય રાષ્ટ્રીય તહેવાર અને જરુરીયાત મંદ લોકોને કપડાનું વિતરણ કરવા તથા ઘરમાં રોજીંદા ઉપયોગની વસ્તુઓ વિના મુલ્યે મળી રહે તેવો પ્રોજેકટ ભલાઇની દિવાલ આ વર્ષે ખુબ પ્રસશનીય રહેલા જેની જેસીઆઇ સમગ્ર ઝોનમાં પ્રમુખ હિતુલ કારીયાએ લઇ સ્પેશ્યલ પ્રોજેકટ તરીકે એવોર્ડ અર્પણ કરેલ છે.

આ તકે જેસીઆઇ સુરેશ પરમાર ની ઝોન ડીરેકટર તરીકે પસંદગી કરવામાં આવેલ તે બદલ જેસીઆઇ ટીમ ઝોન લીડર ભરત પટેલ તથા આભાર માને છે. અને વર્ષ ૨૦૧૯ની તમામ લીડરનો સફળતા માટે શુભેચ્છા પાઠવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.