Abtak Media Google News

કિશાનપરા ચોકથી રેસકોર્ષમાં જવાના ગેઇટ પાસેથી મોટા મવાના નાથા ચુની વ્યાસ અને શ્રીજીનગરના દિલીપ રતિલાલ પાટડીયા નામના શખ્સોને વરલીના આંકડા પર જુગાર રમતા ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ વિજયસિંહ ઝાલા સહિતના સ્ટાફે ધરપકડ કરી રૂ.૬,૫૦૦ રોકડા કબ્જે કર્યા છે. પ્રસ્તૃત તસવીરમાં જુગાર રમતા બંને શખ્સો નજરે પડે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.