Abtak Media Google News

આઠ આઠ લાખ નાં બે નક્સલિયોને ઠાર મરાયા…

Naskhali
Naskhali

છત્તીસગઢ: સુક્મા પોલીસે એક ૮ લાખ રૂપિયાના ઇનામી એવા બે નકસલીયોને આજરોજ મોતને ધાટ ઉતર્યા છે બંને નક્સલીઓની ઘણા સમય થી તલાસ હતી અને દરેક પર આઠ આઠ લાખ રુપયાનું ઇનામ જાહેર કરેલ હતું આ નક્સલવાદની વિરુદ્ધ એક મહત્વપૂણ સફળતા મળી છે.


દરેક નક્સલી પાસે થી એક એકે એકે-૪૭, એક-એક એસએલઆર રાઇફલ અને અન્ય સાધનસામગ્રીની મળી આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.