દાહોદ નજીક કાળી ડેમમાં માતા અને પુત્રનું ડૂબી જતાં મોત થહયું છે. 35 વર્ષના પુત્રને પાણીમાં ડૂબતાં જોઈને બચાવવા જતાં માતાનું પણ ડૂબી જવાથી મોત નીપજ્યુ.બાન્નેના મૃતદેહો મળી આવ્યા અને દાહોદની સરકારી હોસ્પીટલમાં પીએમ માટે ખાસેડવામાં આવ્યા છે. Related posts:ઓહો!! દાહોદમાં ધોરણ – 10 નું પ્રથમ પેપર જ થયું લીક દાહોદની એમ. એન્ડ પી. હાઈસ્કૂલમાં માંથી ધોરણ – ૧૦ નું પેપર લીક થયા ની માહિતી બહાર આવી છે. સ્કૂલના...કુંડલાના ખેડુતોની સૌની યોજના અંતર્ગત તળાવ ભરવાની માંગ ખેડુતો કેનાલ પર એકઠા થઈ આત્મવિલોપનનો પ્રયાસ ક્યારે ચૂડા તાલુકાના કુડલાના ગ્રામજનોએ સોમવાર સુધીમાં સૌની યોજના અંતર્ગત તળાવ...મુખ્યમંત્રીએ દાહોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી ગુજરાતમાં આજે નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાઈ હતી જે અંતર્ગત બનાસકાંઠામાં પણ પાલનપુર અને... dahod Gujarat news