Abtak Media Google News

રાજકોટ કલેક્ટર દ્વારા ભારે વરસાદની આગાહીના કારણે શાળા-કોલેજોમાં બે દિવસની જાહેર રાજા આપવામાં આવી હતી. જેના લીધે રાજકોટના શાળાઓમાં 28 અને 29 બે દિવસની રજા રાખવામા આવી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ બે દિવસ બંધ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.