વાંકાનેર નજીક ઓટો રીક્ષામાં રૂ.૨૮ હજારના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

63

વાંકાનેર નજીક ઓટો રીક્ષામાં રૂ. ૨૮ હજારના વિદેશી દારૂ સાથે પોલીસે બે શખ્સોને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર બાઉન્ડ્રી ખાતેની ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન પોલીસે જીજે ૧૦ ટીડબ્લ્યુ ૨૯૨૪ નંબરની ઓટો રિક્ષામાં વિદેશી દારૂની ૨૮૮ બોટલ કિંમત રૂ. ૨૮,૮૦૦ સાથે જિતેન્દ્ર દલસુખગિરી ગોસ્વામી, સંજય મોહનભાઈ કુકડીયાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Loading...