Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અંતરીપ  સૂદ સાહેબની સુચના થી જેતપુર સીટી પી.આઈ  શ્રી એમ.એન.રાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજરોજ જેતપુર સીટી પો.સ્ટે.ના ઇંઈ સંજયભાઈ પરમાર ,ઙઈ ઘમભા જેઠવા , ભાવેશભાઈ ચાવડા , ચેતનભાઈ ઠાકોર , લખુભા રાઠોડ , દિવ્યેશભાઈ સુવા , નારણભાઈ પંપાણીયા  ને મળેલ હકિકત આઘારે જેતપુર નાજાવાળા ચોકડી પાસે યાજ્ઞીક સુભાસભાઈ અગ્રાવત તથા હર્ષદ ચંદુગીરી ગોસાઈ રે બંને પેઢલા તા.જેતપુર વાળા ને ઇગ્લીશ દારૂ ની અલગ અલગ બ્રાન્ડ ની બોટલ નંગ ૧૮ કુલ કી રુ ૫૪૦૦/- તેમજ મોસા કિ.રુ ૧૦,૦૦૦/- સાથે મળી કુલ રુપીયા ૧૫,૪૦૦ સાથે મળી આવતા સદરહુ ઈગ્લીસ દારુ સરીફખાન પઠાન પાસે થી લઈ આવતા પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.