Abtak Media Google News

વિશ્વ સુનામી જાગૃતતા દિવસ

સમગ્ર વિશ્વમાં પમી નવેમ્બરના દિવસને વિશ્વ સુનામી જાગૃતતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અબતક દ્વારા સુનામી વિશે કોવિડ મહત્વની માહીતી આપવાનો પ્રયાસ કરાયો છે. સુનામિનું છે? તેનાથી કઇ રીતે બચી શકાય? સુનામિ અને પુરમાં કેટલો તફાવત, વિશ્વની સૌથ ખતરનાક સુનામિ કઇ હતી આ તમામ પ્રશ્ર્નોના જવાબ આજના અહેવાલમાં પ્રસ્તુત કરાયા છે. તો ચાલો જાણીએ વિગતવાર માહીતી

પ નવેમ્બર ૧૮૫૪ માં જાપાનમાં ભૂકંપ સમયે એક ખેડુતે સમુદ્રના પાણીની સામાન્ય કરતા વધારે ઓટ આવતા જોય અને તે સુનામીની સૌથી મોટી નિશાની છે. આ સમજીને તેણે પોતાના ચોખાના પાકને આગ લગાડી દીધી જેના કારણે ગામના લોકો ઉચ્ચા મેદાન તરફ ભાગ્યા અને સુનામીથી બચી શકયા.

આજ ખેડુતની યાદમાં પમી નવેમ્બરના સુનામી જાગૃતા દિવસ જ ઉજવામાં આવે છે

સુનામી એટલે સમૃદ્રની વાતછે સમુદ્રમાં ભરતી અને ઓટ ચાલતા રહેતા હોય છે જેનું કારણ હવાનો પ્રવાહ છે. પાણીની ઉપલી સપાટી પર વધ ઘટ જોવા મળે છે. જેને આપણે મોજા તરીકે ઓળખી છીએ.

મોજા બહારની હવાના કારણે જોવા મળે છે. પણ જયારે પાણી સમુદ્રમાં અંદરની તરફ વધારે જાય છે. અને ૧૦૦  ગણી વધારે તાકત થી ૧૦૦ ફુટ કરતા વધારે ઉચ્ચા મોજા સાથે પાછુ આવે છે તો તેને સુનામી કહેવાય છે. સુનામી ભલે દેખાય બહાર પણ તેનું કારણ તેની અંદર જ છે. સમુદ્રમાં પાણીની નીચે જે જમીન હોય છે. તેમાં ભૂકંપ કે જવાળામુખી ના કારણે પાણીમાં અંદરથી અલગ પ્રકારની બળ આવે છે જે બહાર સુનામીના રુપમાં દેખાય છે.

વિશાળ બળ ઉપજે અને તે સાથે તે વિશાળ વિસ્તારને હાનિકારક છે. છેલ્લા ર૦ વર્ષો ની અંદર સુનામીના કારણે આશરે ૨,૬૦,૦૦૦ લોકો પોતાનો જીવ દઇ બેઠા છે અને એમાંથી ૨,૩૦,૦૦૦ લોકો વિશ્વની સૌથી ભયાનક હિંદ મહાસાગરની ર૦૦૪ ની સુનામી સાથે ચાલ્ગયા ગયા પણ કરવાનું શું હવે?

આપણે માણસો જ આનુ કારણ છે અને આનો ઇલાજ પણ “We are the causes, We are the cure’’ વધારે વૃક્ષો વાવો વૃક્ષો જમીનની અંદરના પાણીને જાણવવામાં મદદ કરે છે.  અને એટલે ભૂકંપ અને સુનામી ઓછી થશે. પર્યાવરણ ની કાળજી રાખો તો પર્યાવરણ આપણી કાળજી રાખશે.

સુનામી અને પૂર વચ્ચે શું તફાવત છે

બન્ને પાણીની આપતિઓ છે પણ એક સમજવાની ભૂલ ના કરશો. સુનામીમાં પાણીની સ્થીતી મહત્વનું પાત્ર નિભાવે છે. અને પુરમાં પ્રવાહ પૂર વોટર ઓવરફલો ને કહેવાય જે જેમાં પાણીની માત્ર કાતો વરસાદ કાતો ગલેશ્યર ઓગળવાથી વધે છે. અને પુર આવે છે પાણીના સામાન્ય પ્રવાહ કરતા વધારે પ્રવાહ પુર લાવે છે. સુનામી સમુદ્રની જમીનમાં હલચલ થવાથી પાણીમાં વાઇબ્રેશન વધે છે અને સુનામી આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.