Abtak Media Google News

વેસ્ટર્ન અને ઇન્ડિયન બન્ને પ્રકારના ડ્રેસિંગ અને દરેક હેર-ટાઇપને સૂટ કરતી અને મેઇન્ટેન કરવામાં ઈઝી આ સ્ટાઇલ યંગ ગલ્ર્સ, મિડ-એજ મહિલાઓ, વર્કિંગ વિમેન અને હાઉસવાઇવ્ઝ દરેકને ગમી રહી છે

બોબ્ડ એ ટૂંકા વાળવાળી હેરકટ છે. બોબ્ડ કટની વીસેક સ્ટાઇલ છે અને લોન્ગ બોબ્ડ એમાંની જ એક સ્ટાઇલ છે. પાછળી ગરદન સુધી અવા તો શોલ્ડર પર અને આગળી લોન્ગ હેરકટ લોન્ગ બોબ્ડ કટ કહેવાય છે. ક્લાસિક ગણાતી આ હેરકટને મેઇન્ટેન કરવી બહુ ઈઝી હોવાી અને વેસ્ટર્ન તા ઇન્ડિયન એમ બન્ને ડ્રેસ સો કેરી કરી શકાતી હોવાી આ હેરકટને ઇન્ડિયન સ્ત્રીઓમાં વધુ ઍક્સેપ્ટન્સ મળી રહ્યું છે એમ જણાવતાં હ્યુઝ રોડ, કોલાબા, ખાર, મુલુંડ અને વાશીમાં આવેલા જૂસ હેર નામના સેલોંની હેર-સ્ટાઇલિસ્ટ ટ્વિન્કલ વાઘાણી શાહ કહે છે, બ્લન્ટ કટને મળતી આવતી આ હેરસ્ટાઇલ પાતળા, જાડા, કર્લી, સીધા એમ બધા જ પ્રકારના હેર-ટાઇપને સૂટ ાય છે. ભારતમાં આ હેરકટ વધુ પોપ્યુલર એટલા માટે છે કે એ વેસ્ટર્ન અને ઇન્ડિયન બન્ને પ્રકારના ડ્રેસિંગને સૂટ ાય છે. એને મેઇન્ટેન કરવી બહુ ઈઝી હોવાી વર્કિંગ અને મિડ-એજ મહિલાઓને પણ આ હેરકટ ગમે છે.

લોન્ગ બોબ્ડ ક્લાસિક હેરકટ છે એમ જણાવતાં બોરીવલીમાં આવેલા બિગ બોસ હેર ઍન્ડ બ્યુટી સેલોંની હેર-સ્ટાઇલિસ્ટ રિન્કુ ભાટિયા પારેખ કહે છે, છેલ્લા દોઢેક વર્ષી આ હેરકટ ઇન્ડિયામાં આવી છે. જોકે કુછ કુછ હોતા હૈ મૂવીમાં કાજોલે આ હેરકટની વિગ પહેરી હતી એ પછી બાળકોમાં આ પ્રકારની હેરકટ તી હતી; પણ હવે સોનાક્ષી સિંહા, જેનિફર વિન્ગેટે આવી હેરકટ કરી છે તો પ્રિયંકા ચોપડાએ મેરી કફોમમાં આવી હેરકટ રાખી હતી.

ટીનેજર્સ અને મિડ-એજ મહિલાઓમાં આ કટ વધુ ચાલી રહી છે એમ જણાવતાં રિન્કુ કહે છે, આ હેરકટ એવી ટાઇપની છે કે પાતળા વાળ હોય તો પણ એનું વોલ્યુમ વધારે દેખાય છે. સ્ટ્રેટ હેરને પણ એ સૂટ કરે છે. કર્લી અને વેવી હેરમાં પણ આ કટ કરી શકાય છે, પરંતુ એમાં ટેક્નિકલી એને થોડો અલગ કટ આપવો પડે છે. કર્લી હેર હોય ત્યારે બ્લોડ્રાય ોડું વધુ આપી દેવાી એ બરાબર સૂટ થાય છે.

ટૂંકમાં કહીએ તો, બોબ્ડ હેરકટ બધાને સારી લાગે છે એવું સજેસ્ટ કરતાં રિન્કુ કહે છે, ફેસ, નેકલાઇન, હેર-ટાઇપ, હેર-ટેક્સચર વગેરેને ધ્યાનમાં રાખીને લોન્ગ બોબ્ડ કટ આપવામાં આવે છે. આ હેર કટમાં વાળ ખુલ્લા જ રાખવા પડે એવું નીરૂ પોની પણ લઈ શકાય છે.

પિક્સી કટ : હાઇ-ફાઇ ટીનેજર્સની પસંદ

સિટીના હેર-સ્ટાઇલિસ્ટોનું માનવું છે કે પિક્સી હેરકટ પણ ટીનેજર્સ અને મિડ-એજ મહિલાઓમાં આજે ટ્રેન્ડમાં છે, પણ આ કટ હાઇ-ફાઇ સોસાયટીના લોકોમાં વધુ ઍક્સેપ્ટેડ છે, મધ્યમવર્ગી લોકોમાં એ કટ વધુ પ્રિફર ની ઈ રહી, કારણ કે આ કટ પાછળી અને આગળી પણ વધુ શોર્ટ છે એમ જણાવતાં હેર-સ્ટાઇલિસ્ટ ટ્વિન્કલ વાઘાણી શાહ કહે છે, આ હેરકટ વધુ ફંકી છે અને એી જ યંગસ્ટર્સને વધુ સૂટ કરે છે. પાછળી આ હેરકટ વધુ શોર્ટ અને આગળી કપાળ પર થોડાક લોન્ગ એમ મિડ-એજ વિમેનને જો તેમનું ડ્રેસિંગ સારું અને પ્રોપર હોય તો જ સૂટ કરે છે.

હેર-સ્ટાઇલિસ્ટ રિન્કુ ભાટિયા પારેખ કહે છે, ક્લાસિક બોયકટ ટાઇપની આ હેરકટ ટેક્સ્ચરાઇઝ્ડ કટ છે જે વાળને થીનિંગ આપે છે. ટીનેજર્સ અને એમાંય હાઈ-પ્રોફાઇલ લોકો જ આ હેરકટ રાખે છે.

મંદિરા બેદી જનરલી જે કટમાં જોવા મળે છે એ આ કટ આમ તો ભારત જેવા ગરમ દેશના લોકો માટે પ્રિફરેબલ છે, પણ લોન્ગ હેરમાં બિલીવ કરતી ભારતીય સ્ત્રીઓમાં આ કટ આવતાં હજી સમય લાગશે. એક રીતે જોઈએ તો આ કટ પણ મેઇન્ટેન કરવી ઇઝી છે. એને કલર્સ આપીને ડિફરન્ટ લુક આપી શકાય છે. સાડી જેવા ઇન્ડિયન ડ્રેસ સો પણ એ કેરી કરી શકાય છે છતાં એ સામાન્ય લોકોમાં વધુ સ્વીકાર્ય ની.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.