Abtak Media Google News

તમે તમારી મનપસંદ રંગની નેઇલ પોલીસ  લગાવો છો તો બહુ જલ્દી તે નખ પરી ઉખડી જાય છે? નેઇલ પોલીસ  ને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે.

  1. ૧. હંમેશા નેલ પોલિશ લગાવતા પહેલા તમારા હાને સારી રીતે સાબુી ધોઇ લો. તેના માટે તમારા હાને સાબુના પાણીવાળા મિશ્રણમાં ડૂબાડી રાખો અને નખની આસપાસની મૃત ત્વચા તા ક્યુટિકલ્સને સાફ કરી દો.
  2. ૨. તમારા નખને સુંદર આકાર આપો અને પાણીી ધોઇ લો. બાદમાં તેને એક નરમ ટુવાલી સૂકવ્યા બાદ ક્રીમ કે મોઇશ્ચ્યુરાઇઝર લગાવો.
  3. ૩. તમારા નખને ૧૦ મિનિટ સૂકાવા દીધા બાદ જ નેલ પોલિશનું સામાન્ય કોટ લગાવો જેનાી તે મજબૂતીી ટકી રહે.
  4. ૪. ઉપરી લઇને નીચે સુધી નેલ પોલિશનો કોટ લગાવો નહીં તો સામાન્ય રીતે આપણે જોતા હોઇએ છીએ કે છેડાના ભાગ પરી નેલ પોલિશ ઉખડવાની શરૂઆત ાય છે. માટે કોઇ છેડે પોલિશ લાગવાની રહી જશે તો ત્યાંી ઝડપી તે ઉખડવાની શરૂઆત ઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.