Abtak Media Google News

અવનવી પોઝિશનથી સેક્સને બનાવો વધુ રોમાંચક

આપણી ભારતીય સંસ્કૃતિ એટલે માનવ જીવન માટે પાયાની સંસ્કૃતિ અને તેમાં પણ કામસૂત્ર ગ્રંથ એવો ગ્રંથ છે જેમાં સ્ત્રી અને પુરુષની શારીરિક લાગણીઓને વિસ્તૃત રીતે વર્ણવવામાં આવી છે. કામસૂત્ર એક જ એવું સાહિત્ય છે જ્યાં કામક્રીડા એટલે કે સેક્સ વિષે વિશેષ માહિતીઓ આપવામાં આવી છે. સદીઓ પહેલા કોઈ એવું બીજું માધ્યમ નહોતું કે જેના દ્વારા સંભોગ વિષે માહિતી મેળવી શકાય. પરંતુ કામસૂત્ર એક જ એવું સાધન હતું જેના દ્વારા કામક્રીડાને વધુ આનંદદાયક બનાવવાની માહિતી મેળવવામાં આવતી હતી. અત્યારના સમયની વાત કરીએ તો અનેક એવી સાઈટ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે જ્યાંથી સેક્સ અંગેની માહિતી કોઈ પણ સ્વરૂપમાં મેળવી શક્ય છે. એવા લેટેસ્ટ સાધનો હોવા છતાં પણ અનેક ખામીઓના કારણે ક્યાંકને ક્યાંક એવું બનતું હોય છે કે બંને સાથી માંથી કોઈ એક સાથી સંભોગ બાદ અસંતુષ્ટિનો ભોગ બનતું હોય છે, અથવા તો એવું પણ બને છે કે બંનેને સંતોષ નથી મળતો હોતો. એવા સંજોગોમાં બંને સાથી એક્સાઈ હોય છે પરંતુ સેક્સના રોમાંચ માટે યોગ્ય પોઝિશનનું ચયન કરવામાં ભૂલ કરી બેસ્ટ હોય છે જેના કારણે મૂડ હોવા છતાં છેલ્લે અસંતોષ જ પ્રાપ્ત થાય છે. અહીં કેટલીક એવી સેક્સ પોઝિશન વિષે માહિતી આપવાની છે જેને અપનાવી તમે અને તમારા સાથી બંનેને સંભોગ બાદનું અલભ્ય સુખ પ્રાપ્ત થશે.

ફેસ ટુ ફેસ

3Ae756B1 Fe43 4Ff5 Bc9D 9Faa378A3Da7

સેક્સ માટેની આ પોઝિશન જલ્દી થાકી જતા પુરુષો માટે છે, જેને અપનાવીને તે પોતાની સ્ત્રી સાથીને વધુ આનંદ આપવાની સાથે સાથે પોતે પણ સેક્સને એન્જોય કરી શકે છે. આ પોઝિશનમાં પુરુષ નીચે હોવાથી તે જલ્દીથી થાકતો નથી. ફેસ ટુ ફેસ પોઝિશન બે પ્રકારે અપનાવી શકાય છે એક તો સ્લિપિં પોઝિશનમાં અને બીજી સીટિંગ પોઝિશનમાં સ્ત્રી સાથીએ પાર્ટનરને નીચે રાખી સંભોગ પ્રકરીને આનંદદાયી માણવાની હોય છે.

ફોલ્ડેડ ડેક

87Adaa58 535A 49D9 A8Ad A3Ef80241Caa

ફોલ્ડેડ ડેક જેવું સોલિડ નામ એવી જ સોલિડ પોઝિશન છે, જેમાં પુરુષ સાથીની ક્ષમતાનો પુરે પૂરો ઉપયોગ થાય છે. અહીં આ પોઝિશન માટે બંને સાથીએ ઓછામાં ઓછી 10 મિનિટનો સમય તો આપવો જ જોઈએ તો જ આ પોઝિશન યોગ્ય પરિણામ મેળવી શકાય છે. આ ઉપરાંત ફોલ્ડેડ ડેક એક બેસ્ટ સેક્સ પોઝિશન છે.

ડોગ પોઝિશન

ડોગ પોઝિશન એટલે પુરુષએ નિરાંતે આગળ વધવાનું અને સ્ત્રી સાથીને જલ્દીથી ખુશ કરવાની પોઝિશન. પરંતુ અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ એવી વ્યક્તિઓ જ અપનાવે કે જેને કમરનો દુ:ખાવો ન હોય, અને જો હોય તો તેને પુરી તકેદારી સાથે આ પોઝિશન અપનાવવાની સલાહ છે.

E3Bfd882 C319 4185 A999 A744695B0Eb2

બેક પોઝિશન

આરામથી પ્રેમ વ્યક્ત કરી સાથીને સેક્સનો ખરો આનંદ આપવો છે તો બેક પોઝિશન શ્રેષ્ઠતમ છે. જેમાં પુરુષ સાથી સ્ત્રી સાથીની કમર સાથેના સ્પર્શ અને સંભોગ બન્નેનો ઉત્તમ આનંદ સાથીને આપી શકે છે.

સૌથી સરળ પોઝિશન

C35014E2 84Bb 43D2 8206 477Fa29F98A0

સંભોગની પ્રાથમિક શરૂઆતમાં દરેક યુગલો આ સરળ પોઝિશન જ અપનાવતા હોય છે, અને સેક્સને માણતા હોય છે. આ પોઝિશનમાં જો સ્ત્રી સાથીને વધુ ખુશ કરવી હોય તો તેની કમર નીચે ઓશીકાનો સપોર્ટ રાખવો જોઈએ.

આ હતી કેટલીક એવી સેક્સ પોઝિશન જેને અપનાવવાથી બંને સાથી સેક્સને વધુ આનંદદાયી બનવી શકે છે અને માણી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.