Abtak Media Google News

શહેરના અતિ વ્યસ્ત ત્રિકોણબાગ ખાતે તંત્રની બેદરકારી અને અણધડ નિતીનો નમૂનો ઉડીને આંખે વળગે છે અહીં તસવીરમાં ડિવાઈડર ઉપર ચડાવી દેવાયેલું ટ્રાફિક પોલીસનું બુથ જોવા મળે છે.

Dsc 9700ડિવાઈડર ઉપર બુથ રાખવામાં ટ્રાફિક નિયંત્રણ માટે નિયમોનો ભંગ થયો હોય તો આ નિર્ણયનો હેતુ સમજી શકાય પરંતુ અહીં ટ્રાફિક પર કોઈ જાતનું વ્યવસપન નથી. ટ્રાફિક સિગ્નલ પણ બંધ હાલતમાં શોભાના ગાંઠીયા સમાન છે. આ સ્થળે વીજ વાયરો પણ ખુલ્લા પડયા છે જે રાહદારીઓ માટે ઘાતક સાબીત થઈ શકે છે જેની તંત્રને દરકાર નથી.

Dsc 9706

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.