Abtak Media Google News

ઘણા લાંબા સમય બાદ ડેપ્યુટી ડીડીઓએ પંચાયત સેવાના તલાટીઓનો બદલીનો ઘાણવો ઉતાર્યો

જિલ્લા પંચાયતમાં ઘણા લાંબા સમય બાદ તલાટી કમ મંત્રીઓની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વિવિધ તાલુકામાં ફરજ બજાવતા ૨૦ જેટલા તલાટીઓની આંતરીક બદલીના હુકમો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

હડમતીયા તા.ધોરાજીના એમ.પી.રામને અમરનગર-૨ તા.જેતપુર, સાજડીયાળી તા. ઉપલેટાના એમ.ડી. વેગડાને સેવંત્રા તા. ઉપલેટા, લીવ રિઝર્વ તા. ઉપલેટાના સુભાષ પંડ્યાને લીવ રીઝર્વ તા.જસદણ, પડવલા-માખીયાળા તા.ઉપલેટાના આર.જી. દવેને જામકંડોરણા, રામોદ તા. કોટડા સાંગાણીના વી.આર. પટેલને ચીભડા, વણપરી તા.પડધરીના એમ.એલ.બોરીચાને સુકી સાજડીયાળી – નવાગામ તા. રાજકોટ, ગોડલાધાર તા. જસદણના સરોજબાળા ગાબુને રાજાવડલા તા.જસદણ, ચીભડા તા.લોધીકાના એલ.સી. ગોહિલને રામોદ તા.કોટડા સાંગાણી, મેસાપર-બાવરણ તા. રાજકોટના સુનીતા સાકળીયાને પાડાસણ તા.રાજકોટ, સાયપર-ગુંદા તા.રાજકોટના અવનીબેન રામાવતને બેડલા તા.રાજકોટ, ઘંટેશ્ર્વર તા.રાજકોટ આર.અભદેચ. જુણેજાને ગવરીદડ-રતનપર તા.રાજકોટ, ગૌરીદળ-રતનપર તા.રાજકોટના એ.જી. વીરડાને બેટાવડ તા.ગોંડલ, દેવકીગાલોળ તા. જેતપુરના અમિત ગોસલીયાને સરપદળ તા.પડધરી, કાગવડ તા.જેતપુરના યોગેશ ભુતને મેટોડા તા.લોધીકા, અમરનગર તા.જેતપુર ના જે. એમ. ગોવાડીયાને સુપેડી તા.ધોરાજી, અમરાપર તા.જેતપુર ના બી. જી. યોગાનંદીને જામકંડોરણા, પીપળીયા તા. ગોંડલના એચ.એમ.ગોસાઈને દાળીયા તા.ગોંડલ, હડમતાણા તા.ગોંડલના એન.એચ.બગડાઈને કુવાડવા તા.રાજકોટ તેમજ કંટોલીયા તા.ગોંડલના આઈ.પી.જોશીને બાંદરા તા.ગોંડલ મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.