Abtak Media Google News

સેક્ધડરી ટીસર્ચ ટ્રેનીંગ ઈન્સ્ટીટયુટ તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી રાજકોટ તેમજ મોદી સ્કુલના સંયુકત ઉપક્રમે પાંચ દિવસીય તાલીમમાં સૌરાષ્ટ્ર-કચ્છના કુલ ૧૮૩ ગણીતને જીવવિજ્ઞાનના શિક્ષકોએ ખૂબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.  સવારના સેશનમાં દોઢ કલાકના બે પીરીયડ તથા બપોરનાં સેશનમાં બે પીરીયડોથી તજજ્ઞોએ તાલીમને જીવંત બનાવી હતી. આ તાલીમમાં ભાગ લેવા બદલ તમામ શિક્ષકોને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી ડો.એમ.આર. સાગરકા એ.ઈ.આઈ. હિંડોચા તથા મોદી સ્કુલનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. આર. પી. મોદીસરે માર્ગદર્શન આપ્યું હતુ. આ અસરકારક તાલીમ વર્ગ ખંડ સુધી પહોચે તે માટે પ્રયત્નશીલ રહે જણાવ્યું હતુ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.