શાહરુખના જન્મદિવસ પર કરવામાં આવશે મૂવી “ઝીરો”નું ટ્રેલર રીલીઝ

106

શાહરુખ ખાન તેના જન્મદિવસ પર તેમની આવનારી ફિલ્મ ઝીરોનું ટ્રેલર કરશે રીલીઝ. જેના માટે તેમની ટીમ મુંબઇના વડાલા કે સિનેમાહોલ વેન્યુ માટે મેરઠની જેમ રિક્રિએટ કરશે. જેમાં શાહરુખ તેના ફેન્સને પણ ઇન્વાઈટ પણ કર્યું છે.

2 નવેમ્બરે શાહરુખ ખાનનો જન્મદિવસ છે. તે જ અઠવાડિયે દિવાળી પણ છે અને શાહરૂખની ફિલ્મ જીરો પણ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ કારણથી શાહરુખ પાસે સેલિબ્રશનની ત્રણ તક મળી છે. આ તક માટે ખાસ તૈયારીઓ પણ થઈ રહી છે.

શાહરુખ ખાનનાં બાંગલે મન્નત માટે સુશોભિત થઈ રહ્યું છે. તેના કેટલાક ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ છે. જેમાં શાહરુખનું ઘર મન્નત ખૂબ સારી રીતે ડેકોરેટ કરાયું છે. નોંધનીય છે કે શાહરૂખની ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.

આ મૂવીમાં શાહરુખ ખાનની સાથે સાથે અનુસ્કા શર્મા તેમજ કેટરીના કૈફ પણ જોવા મળશે.

Loading...