Abtak Media Google News

હવે  ઇ-મેમો: ટ્રાફિક નિયમભંગ કરનાર વાહનચાલકોને કેમેરાની આંખે ઝડપવા રાજ્યમાં પ્રથમ પ્રયોગની તૈયારી: સ્માર્ટ કેમેરા રાખશે નજર

કોઈ કામ માટે નીકળ્યા હો ને રસ્તામાં પોલીસ અટકાવે. ઉતાવળ હોય ત્યાં ટ્રાફિકના જુદા જુદા નિયમોનો ભંગ કર્યાનું જણાવીને ટ્રાફિક પોલીસ દંડ માગે. બસ આવા જ કારણે રોડ ઉપર જ પ્રજાજનો અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઉગ્ર ચર્ચા, ગજગ્રાહના કિસ્સા બનતાં હતાં. હવે આવા દ્રશ્યો ભૂતકાળ બની શકે છે. અમદાવાદના માર્ગો ઉપર ટ્રાફિક પોલીસ વાહન અટકાવીને દંડ ઉઘરાવવાનું બંધ કરે તે દિશામાં સરકાર સત્તાવાર રીતે મહત્વનો નિર્ણય નજીકના ભવિષ્યમાં લઈ શકે છે. ગુજરાત રાજ્યમાં સૌ પ્રમ પ્રયોગ અંતર્ગત ટ્રાફિક નિયમભંગ કરનાર વાહનચાલકોને કેમેરાની આંખે ઝડપી લઈ ઈ-મેમો જ પહોંચતો કરવા અંતિમ નિર્ણય ગમે તે ઘડીએ લેવાઈ શકે છે. ગુજરાત સરકારની મંજુરી મળી જશે તો શહેર પોલીસના આ નિર્ણયી પ્રજાને બેવડો ફાયદો શે. શહેરીજનોને રોડ ઉપર પરેશાનીમાંી અને પોલીસને તોડબાજીના આરોપીમાંી મુક્તિ મળશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નવતર દરખાસ્ત ગુજરાત સરકાર મંજૂર કરે એટલે અમલી બનશે.એક સમય હતો કે જ્યારે ટ્રાફિક શાખાના ASI,હેડ કોન્સ્ટેબલને તેમની ૮ કલાકની નોકરી દરમિયાન ઓછામાં ઓછા ૪૦ વાહનચાલકો પાસેી દંડ વસૂલવાના લક્ષ્યાંક અપાયા હતા. આ કારણે ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચે વિવાદ અને બોલાચાલીની ઘટના બનતી હતી. ટ્રાફિક પોલીસ સો મારામારી તી હોવાના કેસ પણ બનતાં હતાં. તો, ટ્રાફિક પોલીસ અટકાવે તે સો જ ભલામણ માટે ફોન પકડાવી દેવાતો હતો. આ કારણે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવવા માટે પોલીસકર્મી પણ તૈયાર તાં નહોતાં. હવે, રાજ્ય સરકાર રોડ ઉપર ટ્રાફિક દંડ વસૂલવાની પદ્ધતિ નાબૂદ કરી માત્ર ઈ-મેમો પદ્ધતિ અમલી બનાવવા તત્પર બની છે. સરકારના આ નિર્ણયી ટ્રાફિક પોલીસ હવે ટ્રાફિક નિયમન ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે.

ટ્રાફિક નિયમભંગની સમસ્યા ઉકેલવા માટે અમદાવાદ શહેર પોલીસે ઈ-મેમો સિસ્ટમને ઝડપભેર કાર્યાન્વિત કરી છે. નિયમભંગ કરનાર વાહનચાલકો ટ્રાફિક પોલીસના CCTVઅને સ્માર્ટ ફોનના કેમેરામાં કેદ શે. ટ્રાફિક પોલીસ ઘરબેઠાં ઇ-મેમો મેમો પહોંચતો કરી રહી છે.

દોઢ વર્ષ પહેલાં દરરોજના ૭૦૦-૮૦૦ ઇ-મેમો તૈયાર કરતી ટ્રાફિક શાખા હવે રોજના ૫૦૦૦ી વધુ ઇ-મેમો બનાવવા લાગી છે. આવનારાં

ત્રણ-ચાર મહિનામાં જ વધુ કેમેરા લગાવાશે તે સો દરરોજના ૧૦,૦૦૦ી વધુ ઊ-મેમો તૈયાર કરવાની ટ્રાફિક પોલીસની યોજના છે.

ઉચ્ચ સૂત્રોમાંી પ્રાપ્ય વિગતો મુજબ, નજીકના ભવિષ્યમાં શહેર ટ્રાફિક પોલીસ ઉપરાંત ૧૨૦૦૦ પોલીસ કર્મચારીઓ ટ્રાફિક નિયમભંગ કરનાર અને આડેધડ પાર્કિંગ કરનાર વાહનોના ફોટોગ્રાફ્સ પોતાના સ્માર્ટ કેમેરામાં કેદ કરી લઈ તરત જ ટ્રાફિક પોલીસ ક્ધટ્રોલ રૂમને મોકલી આપશે. શહેરમાં ટ્રાફિક પોલીસના કેમેરા ઉપરાંત ૧૦,૦૦૦ી વધુ પોલીસકર્મીના સ્માર્ટ કેમેરાી નિયમભંગ કરનાર કે ટ્રાફિકને અડચણ સર્જનાર શહેરીજન કેમેરાની નજરી બચી નહીં શકે.

પોતે નિયમભંગ કર્યો છે તેવા ફોટોગ્રાફ સોનો મેમો ભરવા શહેરીજનો તૈયાર ાય છે. આ સંજોગોમાં માત્ર ઈ-મેમોને મંજૂરી અપાય તો આ પ્રોજેક્ટ સફળ રહેવા શહેર પોલીસ આશાવાદી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.