Abtak Media Google News

જેતપુર ના પીઠડીયા ટોલ પ્લાઝા પર ટોલ પ્લાઝા ના કર્મચારી અને જિલ્લા ટ્રાફિક પોલિસ દવરા આજ રોજ લોકો ટ્રાફિક બાબતે ની જાણકારી આપવામાં આવી હતી.

લોકો ને કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાધવો. સાઈડ કેવી રીતે આપવી તેમજ અનેક ટ્રાફિક બાબતે  ની માહિતી આપવામાં આવી કાર માં સ્પીડ ની લિમિટ, ટ્રાફિક સિગ્નલ, ઓવર ટેક ની બાબતો, બે  કાર વચ્ચે જગ્યા રાખીને કાર ચાલવાની, ચાલુ વાહને ફોન પર વાત ન કરવી, રોંગ સાઈડ વાહન ન ચાલવું , વગેરે બાબતે ની માહિત આપવામા આવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.