જીલ્લા પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય જીલ્લા અને એસપી અંતરીપ સુત ના સુચના મુજબ ધોરાજી પોલીસ દ્વારા આપની સલામતી આપનાં પરીવાર ને સુરક્ષિત રાખવા માટે સડક ઉપર સલામત રહો ના સુત્ર સાથે આજરોજ ધોરાજી નાં ગેલેક્સી ચોક ખાતે પોલીસ ટ્રાફીક દ્વારા જાગૃતિ અભિયાન તથા શિક્ષણ તથા અકસ્માત નિવારણ અભિયાન તથા માર્ગદર્શન માટે ની તા ૨૯/૦૧/૧૮ થી તા ૪/૦૨/૧૮ સુધી ટ્રાફીક જાગૃતિ અભિયાન તથા શિક્ષણ તથા અકસ્માત નિવારણ ની ટ્રાફીક સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરમીટ વગર વાહનો ન ચલાવવા તથા દારૂ પીને વાહનો ન ચલાવવા ટ્રાફીક અડચણ થાય તે રીતે પાર્કીંગ વાહનો ન કરવાં ટ્રાફીક સાઇન બોર્ડ નિયમ ભંગ ન કરવાં જેવી માહિતી અપાઈ હતી તથા સ્થળ પર જ ચશ્મા નાં નંબર કાઢીને ને ચશ્મા આપવાં જેવી ટ્રાફીક ને લગતી કામગીરી કરી હતી
Trending
- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ: 800 કાર્યકરોના કેસરીયા
- રાજકોટ સહિત સાત બેઠકો માટે આજે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તેવી સંભાવના
- Apple અને Samsungને ટક્કર આપતું Honor Pad 9…
- હવે જાજી માથા કૂટ કરવાની જરૂર નથી…..Paytmએ મેટ્રો કાર્ડ રિચાર્જ અને QR ટિકર્સ ખરીદવાની કરવાની મંજૂરી આપી દીધી છે .
- Crew review : ચોરી-લૂંટ અને મસ્તીથી ભરેલી ફિલ્મમાં તબ્બુ અને કૃતિએ કરી કરીના સાથે કોમેડી કેમેસ્ટ્રી
- પાન-ફાકીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો
- વાદ્ય સંગીતના સાધનોનો રાજા એટલે પિયાનો: આજે વિશ્વ પિયાનો દિવસ
- Samsung Galaxy S23 Ultra પર હવે ભારે ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર્સ…