Abtak Media Google News

બે દિવસના એકિઝબીશનમાં ગુજરાત સહિત દેશભરના એકિઝબીટરીએ ભાગ લીધો

રાજકોટના બીલખા પ્લાઝા ખાતે સંસ્કૃતિ ફેશન ઓફ લાઇફ  સ્ટાઇલનું બે દિવસીય એકિઝબીશનનું  આયોજન કરાયું છે જેમાં સમગ્ર દેશમાંથી એકિઝબીટરોએ ભાગ લીધો છે.

એકિઝીબીશનમાં ખાસ મહીલાઓ માટે ટ્રેડીશ્નલ કપડાઓથી માંડીને જવેલરી સુધીની તમમ પ્રોડકટસનો સમાવેશ કરાયો છે. એકિઝબીશનમ)ં ગુજરાતના કચ્છ, અમદાવાદ, સુરત સહીતના શહેરોમાંથી એકઝીબીશનો એ ભાગ લીધો છે. એ સિવાય જયપુર, મુંબઇના ડિઝાઇનરોએ પણ ખાસ ઉ૫સ્થિતિ આપી છે.

એકીઝબીશનના ઉદધાટન સમારોહમાં ટી.વી. સીરીયલ એકટ્રેસ મનીષા પુરોહીતે ખાસ હાજરી આપી હતી. મનીષા પુરોહિતે તમામ સ્ટોલ્સની મુલાકાત લઇને માહીતી મેળવી હતી.

Traditional-Clothes-And-Jewelery-Culture-Fall-Into-The-Fashion-Exhibition
traditional-clothes-and-jewelery-culture-fall-into-the-fashion-exhibition

એકિઝીબીશન ના સ્ટોલધારક જલ્પેશભાઇ (ધ લીબટી જવેલર્સ) કહ્યું હતું કે અમો અહીં એન્ટીક જવેલરી અને રીયલ ડાયમંડ જવેલરીનું ઉત્પાદન કરીને વેચાણ કરીએ છીએ જેની શરુઆત કિંમત રૂ ૩ હજાર છે.

એકિઝીબીશનમાં ભાગ લેનાર ઘ્વનીબેને કહ્યું હતું કે અમો અહી ડીઝાઇનર કુર્તીઓ છે જે સિમ્પલ કોટા પટ્ટીનું મટીરીયલ્સ છે. દરેક પ્રકારની કુર્તીઓ દરેક પ્રસંગ માટે અમારી પાસે ઉપલબ્ધ છે.

Traditional-Clothes-And-Jewelery-Culture-Fall-Into-The-Fashion-Exhibition
traditional-clothes-and-jewelery-culture-fall-into-the-fashion-exhibition

મેરાકી હેન્ડીક્રાફટના પ્રતિનિધિ જયશ્રી ચાવડાએ કહ્યું હતું કે અમો બહેનોને રોજગારી આપવાનું કાર્ય કરીએ છીએ બહેનો દ્વારા હેન્ડ વર્કની મટીરીયલ્સ બનાવામાં આવે છે જેમાં મિરર વર્ક કુર્તી અમારી મુખ્ય પ્રોટકટ છે અને અમો મિરર વર્કના સ્પેશ્યાલીસ્ટ છીએ.

Traditional-Clothes-And-Jewelery-Culture-Fall-Into-The-Fashion-Exhibition
traditional-clothes-and-jewelery-culture-fall-into-the-fashion-exhibition

એકિઝબિશેન અદભુત ગણાવતા મનીષા પુરોહિત

Traditional-Clothes-And-Jewelery-Culture-Fall-Into-The-Fashion-Exhibition
traditional-clothes-and-jewelery-culture-fall-into-the-fashion-exhibition

આ પ્રસંગે મનીષા પુરોહિતે ખાસ અબતક સાથેની વાતચીતમાં એકિઝીબીશન ના આયોજક સમીરભાઇ ઝાકીરભાઇને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉ૫રાંત તેમણે એકઝીબીશન ને અદભુત ગણાવ્યું હતું.

તમામ મહિલાઓને મુલાકાત લેવા અપીલ કરતા તૃપ્તિ દોશી

Traditional-Clothes-And-Jewelery-Culture-Fall-Into-The-Fashion-Exhibition
traditional-clothes-and-jewelery-culture-fall-into-the-fashion-exhibition

એકિઝીબીશનના આયોજકો પૈકી એક તૃપ્તી દોશીએ કહ્યું હતું કે બે દિવસીય એકિઝીબીશનમાં મહીલાઓને લગતી તમામ વસ્તુનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત તેમણે રાજકોટવાસીઓને એકવાર મુલાકાત લેવાની અપીલ કરી હતી.

એક્ઝિબિશનમાં કચ્છી  મટીરીયલ્સ પ્રદર્શિત કરતાં આનંદ ગોર

Traditional-Clothes-And-Jewelery-Culture-Fall-Into-The-Fashion-Exhibition
traditional-clothes-and-jewelery-culture-fall-into-the-fashion-exhibition

એકિઝીબીશનના સ્ટોલ ધારક રુપાલી એન એકસ (એન.એકસ) કચ્છના માલીક આનંવ ગોરે કહ્યું હતું કે અમો અહી કચ્છી મટીરીયલ્સ લઇને આવયા છીએ જે સંપૂર્ણપણે હેન્ડ મેડ છે જેનાથી રોજગાર  મળે છે તથા સંપુર્ણ પણે કોટન મટીરીયલ છે જે પહેરવામાં ખુબ અનુકુળ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.