Abtak Media Google News

સુર સફર ઇવેન્ટસ દ્વારા આયોજન

સુર સફર ઇવેન્ટસ આયોજીત મેરી અવાજ હી પહેાન હૈ -ર ટાઇટલનો એક લાઇવ મ્યુઝીકલ ઓરકેસ્ટ્રા કાલે રાત્રે ૮.૪૫ કલાકે અરવિંદભાઇ મણીયાર હોલ રાજકોટ ખાતે ગ્રુપના મુખ્ય આયોજકો અજય (રાજ) દવે તથા કિશોરસિંહજી જેઠવા દ્વારા રાખવામાં આવેલ છે. કાર્યક્રમ  ંસંપૂર્ણ વિના મલ્યે નિહાળવા રાજ દવે( મો. નં. ૮૬૯૦૮ ૬૩૦૦૩), કિશોરસિંહ જેઠવા, (મો. નં. ૯૯૨૫૨ ૪૮૫૨૧) નો સંપર્ક કરી શકો છો.

મુખ્ય ગાયકો દેવાંગ શાહ (અમદાવાદ), વો. ઓફ કિશોરકુમાર કુમાન શાનુ, નીલમબેન ગઢવી (દુબઇ) વસેટાઇલ ગઝલ એન્ડ બોલીવુડ સીંગર, રમેશ ગઢવી (જામનગર)  વો.ઓફ  યસુદાસ, નીતીન મુકેશ, રાઇ મજુમદાર (જામનગર) વર્સેટાઇલ સીંગર, જાગૃતિ દવે (રાજકોટ)  વર્સેટાઇલ સીંગર, માયા ભોજવાણી સર્વેટાઇલ સીગર, કિશોરસિંહ જેઠવા  રાજ દવે ૧૯૫૦ થી ૧૯૯૫ સુધીનાં કર્ણપ્રિય ગીતો રજુ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.