Abtak Media Google News

આજે નાની શિતળા સાતમ છે સૌરાષ્ટ્રભરમાં શિતળા માતાજીના મંદિરોમાં આજે બહોળી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટયા હતા5 13વહેલી સવારથી જ મંદિરો પૂજન અર્ચનથી ધમધમ્યા હતા આ ઉપરાંત નાની શિતળા સાતમ નિમિતે અનેક દેવસ્થાનોની બહાર પરંપરાગત મેળાનું આયોજન પણ કરાયું છે.6 12 દેવસ્થાનોનાં દર્શન બાદ નાનાથી લઈને મોટા સૌ કોઈએ મેળાની મજા માણી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.