આજરોજ હેલ્લો કિટ્ટીની પ્રવૃતિઓને ‘અબતક’ સાથેની મુલાકાત દરમિયાન મહાનુભાવોએ બિરદાવી હતી

216

શહેરમાં નામાંકીત સંસ હેલ્લો કિટ્ટી દ્વારા સમયાંતરે વિવિધ આયોજનો કરવામાં આવતા હોય છે. આ આયોજનોની ખ્યાતી શહેર બહાર પણ ફેલાઈ છે. પરિણામે આજરોજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ હેલ્લો કિટ્ટી ગ્રુપની મુલાકાત લીધી હતી અને સંસની કામગીરી જોઈ-જાણી તેઓ અભિભૂત ઈ ગયા હતા.

આજરોજ હેલ્લો કિટ્ટીની પ્રવૃતિઓને ‘અબતક’ સોની મુલાકાત દરમિયાન મહાનુભાવોએ બિરદાવી હતી. આ તકે બ્યુટીકઆરના ઓનર રીતુ આચાર્ય જેવો કોસ્ચ્યુમ ડિઝાઈનર અને સ્ટાઈલ ડિઝાઈનર છે તેમણે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ૪૦ જેટલા ફેશન શો કરી ચૂકી છું અને આ ફિલ્ડમાં ૭ વર્ષી કાર્યરત છું.

પ્રોડયુશર, ડાયરેકટર અને એકટર અલ્પના મજમુદારે કહ્યું હતું કે, હું ગુજરાતની રંગભૂમિ પર છેલ્લા ૩૨ વર્ષી કામ કરી રહી છું, ૩૬ જેટલા નાટકોમાં અભિનય આપ્યો છે. મારા પ્રોડકશન હાઉસ ક્રિષ્ના કોમ્પ્યુનિકેશન હેઠળ ઘણા નાટકોનું નિર્માણ યું છે. ઉપરાંત ગુજરાતી સીરીયલો પણ બનાવી છે. હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.આ તકે ઉપસ્તિ રહેલા કુકીંગ એક્ષપર્ટ-ઈવેન્ટ પ્લાનર હર્ષા પટેલે કહ્યું હતું કે, હેલ્લો કિટ્ટીની કામગીરી ખૂબજ સારી છે. ગુજરાતી ચેનલ પર માસ્ટર સેફ ઈન્ડિયામાં ગુજરાતમાંથી સીલેકટ ઈ મુંબઈ સુધી પહોંચી હતી. ૧૦૦થી વધુ એપીસોડ કુકીંગ રેસીપીના આપ્યા છે. એકટર ભાગ્યશ્રીના હો મને એવોર્ડ પણ મળ્યો છે. હેલ્લો કિટ્ટી દ્વારા તી પ્રવૃતિઓ ખૂબજ સારી છે. આજરોજ હેલ્લો કિટ્ટીના પા‚લબેન અને મહાનુભાવોએ ‘અબતક’ની મુલાકાત દરમિયાન આગામી કાર્યક્રમો અંગે વિગતો આપી હતી.

Loading...