આજે પ્રથમ તબક્કાનું મતદાન, સૌરાષ્ટ્ર-કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ચુંટણીનો જંગ

election
election

કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાના 2.12 કરોડ મતદાતા શનિવારે પોતાની આંગળીની તાકાત બતાવશે. કૃષ્ણથી લઈને આંબેડકર સુધીએ આપણને આંગળીની તાકાતના અનેક સંદેશા આપ્યા છે. લોકતંત્રના આ પર્વના બહાને ‘સાચાને પસંદ કરનાર’ આ આંગળીના મહત્વને સમજીએ.

આ જીલ્લામાં મતદાન થશે

કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર.

Loading...