કેવો રહશે તમારો આજનો 13-12-2017નો દિવસ

aestrology
aestrology

મેષ 

આજે આપ આખો દિવસ ચિંતામાં પરેશાન કરેશો આ તનાવનું કારણ જે પણ હોય બસ આપ પોતાની ભાવનાઓને કાબુમાં રાખજો. અને વધારે પરેશાન ન થશો. પરેશાનીઓ તો આવતી જતી રહે છે એનાથી બોધવાક લઈને આગળ વધવું જોઈએ

વૃષભ 

આજે આ પોતાના નવા વ્યક્તિત્વને કારણે નવા દોસ્ત બનાવશો. સારૂથશે કે આ દિશામાં પહેલું પગલું આપ લો અને વાતની શરૂઆત કરો. જેવી જાતના સંયોગ બની રહ્યા છે આપની આ દોસ્તી જીવનપર્યંત કાયમ રહેશે એટલે વગર સંકોચે આજે આપે લોકોને મળવું જોઈએ.

મિથુન 

આજે આપે ઘણી વધી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતા કરતા પોતાના સાહસને ટકાળી રાખવાનું છે. આપ ઘણીવાર બેપરવાહ અથવા ઉત્તેજીત થઈ જાવ છો. પરંતુ આજે આપે સમજદારીથી કામ કરવાનું છે. આપનો દૃઢ નિર્ણય અને ચતુરાઈ આપને આગળ વધવામાં મદદ કરશે.

કર્ક 

આજે આપનું પરિવાર આપની મદદે આગળ આવશે. આપ કોઈ પણ પ્રકારની મદદને માટે એમના પર ભરોસો રાખી શકો છો. એટલે એ લોકો જે રહે છે એને ધ્યાનથી સાંભળો. તેઓ આપનું ભલુંજ ચોહે છે. તેઓ આપને જે સલાહ આપશે આપનું ભલું સમજીને સલાહ આપશે. એમની વાત ધ્યાનથી સાંભળજો.

સિંહ 

જો આપને એવું લાગે છે કે, કોઈ મુઝવણનો સામનો એકલાજ કરી રહ્યા છો અને કોઈ પણ આપને સાથ નથી આપી રહેલ તો આજે આપના મિત્ર અને પરિવારજન આપની દરેક પ્રકાર મદદ કરવા તૈયાર છે. મદદ માટે આપ એમના પર નિર્ભર રહી શકો છો. તેઓ આપને સાચી સલાહ આપશે. એમની સલાહથી આપને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવવામાં મદદ મળશે. એમનો એમની મદદ માટે આફાર જરૂર માનજો.

કન્યા 

બીજા લોકો આપની મદદ કરે કે ન કરે પરંતુ આપ બીજાઓની સમસ્યાઓ ઉકેલવામાં એમને મદદ કરશો. આજે આપ પોતાને સ્થિર અને બીજાઓની મદદ કરવા યોગ્ય માનશો. આપને બીજાઓની મદદ કરવાથીજ ખુશી થશે એટલુજ નહી બલ્કે એમના ચેહરા પર ખુશી જોઈને પણ ખુશી થશે.

તુલા 

ઘરવાળાઓ અને મિત્રોના નકારાત્મક સ્વભાવને લીધે આપે થાડુંક સાવધ રહેવાની જરૂર છે. આ વાત કદાચ નાની શી વાત હોય પરંતુ આવનારા સમયમાં આપના સંબંધોમાં કડવાશ પેદા કરી શકે છે. પોતાના કુટુંબીઓ અને મિત્રોને પૂછો કે તેઓ આજ કેવું અનુભવે છે. એવું કરીને આપ કદાચ આવવાવાળી પરેશાનીઓથી બચી શકશો.

વૃશ્ચિક 

આજે આપના ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. પોતાના પરિવારની સાથે વિતાવેલા સમયનો ભરપૂર આનંદ લેશો. આપ ખૂબજ વાતો કરશો અને એક બીજાના સાથનો આનંદ ઉઠાવશો. આજે પોતાને તાજા કરવાનો દિવસ છે.

ધન 

આજે કદાચ આપની આસપાસના લોકોથી નિરાશ થાય. એનું કારણ છે – કદાચ આપની એમનાથી વધુ પડતી આશા રાખવી પણ હોઈ શકે છે. સત્ય તો એ છે કે આપણે કોઈથી વધુ આશા રાખવી ન જોઈએ. સત્યને ઓળખો અને બીજાઓને એમની ભૂલો બદલ માફ કરી દો. બીજાઓથી વધુ પડતી આશા રાખવાથી નિરાશા જ મળે છે.

મકર 

આપમાંથી એ લોકો જેઓ પરિવારથી દૂર રહેતા હતા પોતાના પરિવારની સાથે સારી રીતે સમય પસાર કરી શકશે. આ સમયનો ઉપયોગ પોતાની જુની પણ મીઠી યાદોને તાજી કરવામાં કરી શકો છો. આપના આ ખુલાપણથી આપના બધા પરિવારજનો અને મિત્રોને ખૂબજ ખુશી થશે. તેઓ બદલામાં આપને ખૂબજ પ્રેમ આપશે. આ સમયે આપના પરિવારજનોની સાથે કાળ કરવાથી લાભ પણ થશે.

કુંભ 

આજે આપના ઘરેલુ જીવનમાં કંઈક ઉંચુ નીચું થઈ શકે છે. પરંતુ મુંઝાશો નહી જે થશે કંઈક સામને માટે થશે. ઘરે મેહમાનોના આવવાથી શોરબકોર તો થરોજ પણ ખુશીઓ પણ વધશે. જો એમની સાથે મજા કરવા માટે આપે જો રાતની ઉંઘ પણ ખોવી પડે તો પણ તૈયાર રહો અને એક બીજાના સાથનો પુરો આનંદ ઉઠાવો.

મીન 

આજે આપ આરામ કરો અને તમારી આસપાસના લોકોની સાથે મઝા કરો. આ સંબંધોથી ભવિશ્યમાં આપને ઘણો લાભ થશે. આપે પોતાના ઘરવાળાઓ સાથે પણ એક મજબુત સંબંધનો પાયો નાંખી દીધો છે. પોતાના પરિવાર અને સગાસંબંધીઓની સાથે પોતાના સંબંધોને એમજ ટકાવી રાખવાનો પ્રયત્ન કરો.।

Loading...