જૈન શ્રેષ્ઠી-અગ્રગણ્ય વેપારી દિનેશભાઇ પારેખનો આજે જન્મદિવસ

રાજકોટના જૈન-શ્રેષ્ટી અને અગ્રગણ્ય વેપારી દિનેશભાઇ ચુનીલાલ પારેખનો આજે ૮૧મો યશસ્વી જન્મદિવસ છે. તેઓ યુરોપિયન જીમખાના, રોટરી કલબ, રાજકોટ કેન્સર હોસ્પિટલ, સંગીત નાટય ભારતી, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, અ.હિ. કન્યા  વિદ્યાલય સહિતની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ગોંડલ રોડ પર આવેલા ટાફે ટે્રકટર શો રૂમના માલિક છે રાજકોટમાં વર્ષોથી સ્થાપી થયેલા દિનેશભાઇ પારેખ મુળ વડીયા દેવળી ગામના વતની છે અને વતનની સંસ્થાઓમાં પણ સક્રિય યોગદના આપી રહ્યા છે આજે તેમના જન્મદિન નિમિતે મો.નં.૯૮૨૫૦ ૭૮૯૮૯ ઉપર શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે. અબતક પરિવાર તેમના જન્મદિન નિમિતે હાર્દિક શુભકામના પાઠવે છે.

Loading...