Abtak Media Google News

ચાલને જીવી લઇએ…

અભિનવ બારોટ અને મહેશભાઇ ત્રિવેદી તેમના સુર રેલાશે…..

‘ચાલને જીવી લઇએ’ કાર્યક્રમ અંતર્ગત સુર સાગર રેલાય રહ્યો છે.

ત્યારે આજના કાર્યક્રમમાં વિશેષ રજુઆત માણવાની છે. જેમાં સંગીત શિક્ષક અભિનવભાઇ બારોટ અને મહેશભાઇ ત્રિવેદી સુર પુરશે. ખાસ તો આજે સુફી અને દેશી ભજનનું મિશ્રણ કરેલ છે. આ કોકટેલ લોકોને માણવું ગમશે.

આજે મહાદેવની, માતાજી અને અલ્લાહની આરાધના કરવામાં આવશે. આ ઉપરાંત યુવા પેઢી જેને મોર્ડન ગીતો સાંભળવા ગમતા હોય છે ત્યારે આજે એવા ગીતો પણ રજુ થશે આજે ભજન, બદંગી અને મોજને માણવાની છે.

આજે અભિનવભાઇ બારોટ અને મહેશભાઇ ત્રિવેદીની મોજ

  • ગાયક:- અભિનવભાઇ બારોટ, મહેશભાઇ ત્રિવેદી
  • એન્કર:- પ્રિત ગોસ્વામી
  • તબલા:- હાર્દિકભાઇ કાનાણી
  • કિબોર્ડ:- કેયુરભાઇ બુઘ્ધદેવ
  • સંકલન:- મયુરભાઇ બુઘ્ધદેવ
  • કેમેરામેન:- જુનેદ જાફાઇ નિશિત ગઢીયા
  • સાઉન્ડ:- ઉમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઉભડીયા

2 7 1

આજે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો

  • માલીક તેરા વોહી હૈ કરલે તું યાદ દિલ સે….
  • અલી મસ્તકલંદર મસ્ત મસ્ત…
  • ભવ્ય ભુમી ભારતનું ગૌરવ, જય ગંગાજળ ગુજરાતી
  • મેરે રસ્કે કમર તુને, પહેલી નઝર…..
  • સોચતા હું કી વો કિતને માસુક થે…..
  • હુસ્ન વાલો સે અલ્લાહ બચાયે….
  • ઊનકી નઝરોને કુછ એસા જાદુ કિયા:, લુટ ગયે હમ તો પહેલી મુલાકાતમે…
  • મેરામણ માજા મુકે ચેલૈયો સત ન ચુકે….
  • મા તું ચૌદ ભુવનમાં રહેતી….
  • મન મોર બની થનગાટ કરે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.