Abtak Media Google News

પ્રેમ લગ્ન હોઈ કે અરેન્જ મેરેજ પણ જયારે એક છોકરો એક છોકરીને મળે છે અને સંબંધોમાં આગળ વધે છે ત્યારે એકબીજાથી લાગણીની સાથે સાથે શારીરિક રીતે પણ નજીક આવવા ઇચ્છતા હોય છે.પરંતુ એ લોકો લગ્ન પહેલા વર્જિનિટી જાળવી રાખવામાં પણ માનતા હોય છે ત્યારે લાગણીઓને કાબુમાં રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે. પરંતુ આજે એવી પરિસ્થિતિમાં કામક્રીડાની ચરમસીમા સુધી કેમ પહોંચવું અને સાથે સાથે વર્જિનિટીને પણ કઈ રીતે સુરક્ષિત રાખવી એ પણ જણાવીશું.

અપરણિત યુવાઓ અને યુવતીઓ માટે તેની વર્જિનિટી ખુબ મહતવની હોય છે જે તે લગ્ન પહેલા સુરક્ષિત રાખવા ઇચ્છતા હોય છે અને સાથે સાથે વિજાતીય આકર્ષણના કારણે તેઓમાં કામેચ્છા પણ એટલી જ સક્રિય હોય છે. તો અહીં એવા સેક્સ વિષે વાત કરીશું જે તમને તમારી વર્જિનિટી ખોયા વગર ઓર્ગેઝમ એટલે કે ચરમ સુખ સુધીનો આનંદ પણ આપે છે.

ડ્રાય સેક્સ શું છે???

Relationship
Relationship

ડ્રાય સેક્સ સેક્સનો એવો પ્રકાર છે જેમાં કપલ ચાર્મ શુખ સુધી પહોંચે તો છે પરંતુ એના માટે આંતર કોર્ષ કરવાનું નથી આવતું. આ સેક્સમાં પુરુષને જલ્દીથી ચરમ સુખની અનુભૂતિ થાય છે જયારે સ્ત્રી પાત્રને ચરમસુખ મેળવવામાં થોડી વાર લાગે છે.

તમે ડ્રાય સેક્સ કરવું ઇચ્છો છો તો તેના માટે પાર્ટનર સાથે એના વિષે વાત કરવામાં શરમ ન અનુભવો, અને એના માટે સ્ત્રી પાત્રને એના વિષે થોડું સમજાવો. પુરુષ પાર્ટનર બ્લૉ જોબ દ્વારા ઓર્ગેઝમ સુધી પહોંચી શકે છે જયારે સ્ત્રીને એના માટે થોડી વાર લાગે છે. ફીમેલ પાર્ટનરને ઓર્ગેઝમ શુદ્ધિ પહોંચાડવા માટે ક્લિટરિસ સાથે ફોરપ્લે કરવાનું રહે છે અને ખાસ ધ્યાન રાખવું કે ડ્રાય સેક્સ સમયે બધા કપડાં ઉતારી શકો છો પરંતુ અન્ડરવેર ને પહેરી રાખવો જરૂરી છે, જેનું મુખ્ય કારણ જયારે ફ્લ્યુડ ડિસ્ચાર્જ થાય છે તો તે યોનિમાં ન પ્રવેશી શકે. સ્ત્રી પાર્ટનરને ઉત્તેજિત કરવા માટે તેના સંવેદનશીલ અંગોને પંપાળો અને તેને હોઠોથી ચુંબન પણ કરો જેથી તે તમારી વધુ નજીક આવશે અને તે પણ મુક્ત રીતે ડ્રાય સેક્સનો આનંદ ઉઠાવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.