Abtak Media Google News

હાલમાં ગરમીનો માહોલ સર્જાયેલો છે ત્યારે લોકો 1 વાગ્યા પછી બાર નિકડવાનું પણ પસંદ કરતાં નથી ત્યારે આવા તડકામાં તમે બાર થી આવેલા હોય ત્યારે શરીરને ઠંડક આપવા માટે ઘરે બનાવવી જોઈએ આ મેંગો બનાના લચ્છી.

સામગ્રી

2 કપ ઠંડું દહીં

3 ટી-સ્પૂન સાકર

2 ટી-સ્પૂન પિસ્તાં ગાર્નિશ માટે

3 નંગ પાકી કેરી

3 કપ ક્રશ્ડ આઇસ

1 કપ દૂધ (ઠંડું)

1 કેળું

બનાવવાની રીત

ઘરે મેંગો બનાના લચ્છી બનાવવા માટે એક મિક્સર જારમાં ઉપરની બધી સામગ્રી મિક્સ કરી ક્રસ કરવું.

Mangostep1
ત્યારબાદ એક લાંબા ગ્લાસમાં અથવા બૉટલમાં આ લસ્સી ભરીને ફ્રીઝમાં ઠંડી કરવા રાખવી.

અને ત્યારબાદ ઠંડે ઠંડી આ મેંગો બનાના લચ્છી  સર્વ કરવી અને આ કાળજળ ગરમીમાં રાહત મેળવવી.

26850205642 5Eb1686F1D H(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.