Abtak Media Google News

દિલ્હીની ટીમે હોટલ રેજન્સી લગુન ખાતે માહિતી આપી

શહેરના હોટલ રેન્જસી લગુન ખાતે ટીએલસી દ્વારા બીજા જાગૃતી અંગે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ આ સેમીનાર માટે ખાસ દિલ્હીથી ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તેના વીઝા અંગે માહિતીગાર કરવામાં આવ્યા હતા. સાથે જઅલગ અલગ દેશમાં થતી વીઝાની પ્રોસેસ રાજકોટના એજન્ટોને રાજકોટમાંથી જ મળી રહે તે માટે આ સેમીનાર યોજાયો હતો. આ સેમીનારથી એજન્ટોને તો માહિતી મળે સાથોસાથ તેમના કસ્ટમરોને પણ વિઝા અંગે માહિતી મળે તે હેતુથી આ સેમીનાર યોજવામાં આવ્યો હતો.

અનેક ભૂલોને કારણે વીઝા રીજેકટ થતા હોય છે આ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો: દિપક કારીયા

Tlc-Conducts-Seminar-Informing-Visa-Process-To-Agents

દિપકભાઈએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તે બેસ્ટ ટુરસ એન્ડ ફોરેન પ્રા.લી.ના મેનેજીંગ ડાયરેકટર છે. ટુરીઝમની વાત ક્રીએ તો વેકેશન રોજ લેવામાં આવતું નથી જયારે લોકો ફેમીલી સાથે જતા હોય અમે તેના વીઝાને કારણે કઈ તકલીફ આવે ટ્રાવેલ એજન્ટ ઘરા ઓછા નોલેજને કારણે વીઝા ફોર્મ ભરવામાં કે ઈન્ફોરમેનશનમાં કંઈ ભૂલ કરતા હોય તેના કારણે પેસેન્જરના વીઝા રીઝેકટ થતા હોય છે.તેના કારણે કોઈનું વેકેશન બગડે એ યોગ્ય નથી તેના માટે દિલ્હીથી ટીએલસીનાં એક ટીમ દ્વારા વીઝા અંગેની માહિતી માટેનો સેમીનાર યોજવામાં આવેલ છે. અજયરાય એન્ડ ટીમ દ્વારા ગમે તે કંન્ટ્રીના વિઝામાં શુ ભૂલ કરતા હોય તે અંગે માર્ગદર્શન આપવામાં આવેલ છે.

એજન્ટોની સાથોસાથ કસ્ટમરોને પણ જાણકારી મળી: જીતેન્દ્ર લાખાણી

Tlc-Conducts-Seminar-Informing-Visa-Process-To-Agents
tlc-conducts-seminar-informing-visa-process-to-agents

જીતેન્દ્રભાઈ લાખાણીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે હેપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલીક છે ટીએલસી દ્વારા વિઝા સેમીનાર યોજાયેલ છે. આ એક ખૂબજ સારો પ્રયત્ન છે. ટ્રાવેલ્સ એજન્ટો માટેનો છે વીઝાએ એક મોટો સબજેકટ છે. અહીના ટ્રાવેલ એજન્ટોને રાજકોટ બેઠા વીઝાના અપડેટ રૂબરૂ મળી રહે તે માટે દિલ્હીથી ટીમ અહીયા આવી છે. આ સેમીનારથી એજન્ટને તો જાણવા મળે સાથો સાથ તેના કસ્ટમરને પણ વીઝાની જાણકારી મળી રહે છે. ક્ધટ્રીવાઈઝ પણ તેની અલગ અલગ રીકવાઈરમેન્ટ હોય છે. તેના માટે ટીએલસીએ આ સેમીનાર યોજયો છે.

આ કાર્યક્રમ પર્ટીકયુલર ટ્રાવેલ મેનેજમેન્ટ માટેનો હતો: હરીશ માહિર

Tlc-Conducts-Seminar-Informing-Visa-Process-To-Agents
tlc-conducts-seminar-informing-visa-process-to-agents

અબતક સાથેની વાતચીતમાં હરીશ એ માહિર એ જણાવ્યુંં કે ટુરીઝમ ટ્રીપ જેમાં વિઝા સર્વીસ અંગે માહિતી મુસાફરી માટે ઉતરાખંડ નોર્થ ઈન્ડીયા પ્રમોટ ડિસેન્ટ હોસ્પિટાલીટી બીટુબી એમ ૧૬ હોટેલમાં રાજકોટ માર્કેટીંગમાં પોતાના રાઈટસ છે. અને ગુજરાતથી થતા બધશ જ બુકીંગ હોટેલ રીલેટેડ છે. એ અંગે તમામ માહિતીઓ રશખે છે. અને આ કાર્યકમ્ર પર્ટીકયુલર ટ્રાવેલ મેનેજમેન્ટમાટેનો છે અને રાજકોટ, જામનગર, વાપી, મહેસાણા, જૂનાગઢ જેવી નાના સીટીમાંથી પણ અમને બીઝનેશ માટે સપોર્ટ મળતો રહે છે. અને અમે હજી પણ નવા એજન્ટો ને મળી અને વધારે સારી સગવડો આપી શકીએ તે માટે આ કાર્યકમ્રમાં પોતે હાજર રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.