Abtak Media Google News

વરસાદ અને બોલીવુડ ગીતો નું કનેક્શન

વરસાદની મોસમ એ એવી મોસમ છે જે નાના મોટા સાવ કોઈ લોકો ને ગમે છે. વરસાદની મોસમ એટલે સરસ મજા ના ભજીયા, ચા-કોફી, લોંગ ડ્રાઇવ, પરિયર મિત્રો નો સાથ અને બોલીવુડ ગીતો….

બોલીવુડ ની ફિલ્મોમાં હંમેશા વરસાદ નું મહત્વ રહેલું છે. બોલીવુડ અને વરસાદ ની વાત આવે ત્યારે સૌ પ્રથમ જે ગીત યાદ આવે તે છે “પ્યાર હુવા ઇકરાર હુઆ હે” આ ગીત લગભગ દર વર્ષારૂતુ માંયાદ કરાય છે. આ ગીત માં રાજ કપૂર અને નરગિસ એક જ છત્રી નીચે ઊભા હોય છે અને આ ગીત તથા સીન ખુબજ આઇકોનિક ગણાય છે.

હોટ ફેવરિટ ગીતો નો વરસાદ :

૧) “પ્યાર હુવા ઇકરાર હુઆ હે”

&Quot;Tip-Tip-Barsa-Pani&Quot;
“tip-tip-barsa-pani”

આ ગીત શ્રી ૪૨૦ ફિલ્મ નું છે જ ૧૯૫૫ માં રિલીસ થયેલી છે. આ ગીત માં રાજ કપૂર અને નરગિસ છે.અને આ ગીત ના youtube viewer 11M છે.

૨) “ભીગી ભીગી રાતો મે”

&Quot;Tip-Tip-Barsa-Pani&Quot;
“tip-tip-barsa-pani”

આ ગીત છે અજનબી ફિલ્મ નું જ ૧૯૭૪ માં રિલીસ થયેલી છે. આ ગીત રાજેશ ખન્ના અને ઝીનત અમન ઉપર ફિલ્માવેલું છે. તે સમય ના રોમેન્ટીક હીરો રાજેશ ખન્ના અને ઝીનત અમન ની કેમિસ્ટ્રિ આ ગીતમાં ખુબજ સારી હતી આ ગીત ના youtube viewers 15M છે.

૩) “આજ રપટ જાયે તો”

&Quot;Tip-Tip-Barsa-Pani&Quot;
“tip-tip-barsa-pani”

આ ગીત માં Angry Young Men અમિતાભ બચ્ચન અને સ્મિતા પાટિલ છે. આ ગીત માં અમિતાભ બચ્ચન જે રીતે ડાંસ કરે છે અને જે રીતે રમુજ કરે છે તે નિહાડવા જેવુ છે. આ ગીત ને Youtube માં 18M Views છે. અને આ ગીત નામક હલાલ ફિલ્મ નું છે. જે ૧૯૮૨ માં રિલીસ થયેલી હતી.

૪) “કાંટે નહીં કટતે”

&Quot;Tip-Tip-Barsa-Pani&Quot;
“tip-tip-barsa-pani”

આ ગીત વિશે તો શું કહેવું… આ ગીત છે મિસ્ટર.ઈન્ડિયા નું જેમાં શ્રીદેવી અને અનિલ કપૂર ની જોડી ખુબજ સરસ લાગે છે. આ ગીત શ્રીદેવી અને અનિલ કપૂર પર ફિલ્માવેલું ખુબજ passionate ગીત છે. આ ગીત ના Youtube Viewer 4.7M છે.

૫) “ટીપ ટીપ બારસા પાની”

&Quot;Tip-Tip-Barsa-Pani&Quot;
“tip-tip-barsa-pani”

આ ગીત સંભાળો એટલે રવીના અને અક્ષ્ય ની જોડી યાદ આવે. આ ગીત છે મોહરા ફિલ્મ નું જે 1994 માં રિલીસ થયેલી હતી.આ ગીત ના ખુબજ મોટી સંખ્યા માં અટલે કે 28M Youtube Views છે.

૬) “ઘનન ઘનન”

Lagaan Ghanan Ghanan

આ ગીત છે Mr. Perfectionist આમિર ખાન ના મૂવી લગાન નું જે ૨૦૦૧ માં રિલીસ થયેલી જેમાં વરસાદ ની રાહ જોતાં ખેડૂતો વરસાદ પડતાં ખુશી માં આ ગીત ગાઈ રહયા છે. આ ગીત ને Youtube માં 7.9M Views છે.

૭) “બરસો રે મેઘા મેઘા”

&Quot;Tip-Tip-Barsa-Pani&Quot;
“tip-tip-barsa-pani”

અશ્વરીય રાય નું આ ગીત તો બધા ને યાદ જ હસે આ ગીત છે ગુરૂ ફિલ્મ નું જે ૨૦૦૭ માં રિલીસ થયેલી. આ ગીત માં અશ્વરીય ખુબજ સુંદર નૃત્ય કરતી જોવા મળે છે. આ ગીત નું મ્યુજિક એ.આર.રહેમાન નું છે અને આ ગીત ને Youtube માં 62M Views મળ્યા છે.

૮) “તુંમ હી હો ”

&Quot;Tip-Tip-Barsa-Pani&Quot;
“tip-tip-barsa-pani”

વરસાદ અને અરીજિત સિંઘ ના ગીત નું કોમ્બિનેશન મળી જાય પછી શું જોઈએ… આ ગીત છે આશિકી 2 નું જેમાં શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂર જોવા મળે છે. અને આ ગીત ને Youtube માં 226+M Views મળેલા છે.

૯) “છમ છમ છમ”

&Quot;Tip-Tip-Barsa-Pani&Quot;
“tip-tip-barsa-pani”

આ ગીત છે બાઘી ફિલ્મ નું જેમાં શ્રદ્ધા કપૂર વરસાદમાં ખુબજ મનમોહક અંદાજ માં ડાંસ કરી રહી છે. આ ગીત ને youtube માં 530M Views મળેલા છે.

૧૦) “યે મૌસમ કી બારીશ”

&Quot;Tip-Tip-Barsa-Pani&Quot;
“tip-tip-barsa-pani”

આ ગીત છે હાફ ગર્લફ્રેંડ નું આ ગીત માં શ્રદ્ધા કપૂર તથા અર્જુન કપૂર જોવા મળે છે. આ ગીત વરસાદ ના મૂડ માટે એકદમ પર્ફેક્ટ છે. આ ગીત ને Youtube માં 134M Views છે.

તો આ હતા વરસાદ ના હોટ ફેવરિટ ગીતો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો Like અને Share કરો. તથા તમને પણ જો બોલીવુડ ના વરસાદ ના ગીતો યાદ હોય તો Comment માં કહો..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.