Abtak Media Google News

વન વિભાગે ગોઠવેલા છટકામાં ત્રણે શખ્સો ફસાયા: આરોપીઓ પાસે હજુ ૮ નખ હોવાની કબુલાત

ભાવનગર ડીસીએફ સંદિપકુમાર અનેતેમની ટીમને દિપડા નખ સાથે અમુકશખ્સો પસાર થવાના હોવાની બાતમી મળતા ડીસીએફ અને ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવેલસિંહના નામે દિપડાના ૪ નખ ઝડપાયેલાઓમાં બે શખ્સો તાલાલાના રાયડી ગામના અને એક શખ્સધારીના પાણીયા ગામનો હોવાનું જાણવા  મળેલ.

ભાવનગર અને વિભાગના ડીસીએફ ડો. સંદીપકુમાર અને ટીમ દ્વારગોઠવેલ છટકામાં તાલાલાના રાયડી ગામના દાનાભાઇ દેવાયતભાઇ ગરાણીયા, જીલુભાઇ ભીખાભાઇકામલીયા અને ધારીના પાણીયાના કનુભાઇ વાળાની ધરપકડ કરાઇ હોવાનું જાણવા મળેલ.આરોપીઓએધારીના પાણીયા રેન્જમાંથી પ વર્ષ પહેલા એક દીપડાના મૃતદેહમાંથી નખ લીધા હોવાનીકબુલાત કરી છે.

આરોપીઓ પાસે હજુ ૮ નખ હોવાની કબુલાત આપતા વન વિભાગ ચોંકી ઉઠયું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.